________________
-ર-સ્તોત્રદિ ]
-[ ૧૭ ] રાણ પ્રભાવતી વલ્લો, મુજ મન રહો રેહવઈ અવિચલ વાસ તે, દાસ અપરાધ સવિ સાંસ, મહેમાહરઈ તારો વિરહ જિહાં
સાસતે. જ૦ (૨૩) તું ગુરુ સુરતરુ સાચલે, અરે એકલો ત્રિભુવન ભગવાઈ રાજ તે સમરથ સામિ હું લખું, અતિ અલ રે દરિસન દેવ દઈ
આજ તે. જળ (૨૪) સંવત સેલસાઠિ સહી, રહી અહ્મદનગરિ આસાઢ ચઉમાસ તો પાસ સંખેસરે ગાઈએ, પ્રભુ પાઈઓ રે પરમ લીલવિલાસ તે.
જ૦ (૨૫) | (કલશ) એહ સમરિ અમર નરિદ વંદિઆ આધિવ્યાધિ વિનાસિની, સખેસર શ્રીપાસ મૂરતિ પ્રગટ પુન્ય પ્રકાશિની, શ્રી વિજયસેનસૂરીશ તપગચ્છરાજ આજ સહુ જાઈ, વરવિબુધવીપાસસવિદ્યાચંદ્ર કહઈ ચિહું દિસિતપઈ(ર૬)
[૬૨] શ્રી કુંવરવિજયશિષ્યવિરચિત
શ્રી શંખેશ્વરજીનું સ્તવનક પ્રહ ઉઠી પ્રણમ્ પાસમુદા, તે પામે પરમાનંદ સદા; તસ દેશ વિદેશ જસ પ્રસરે, સંખેસર સાહિબ જે સમરેં. (૧) સુરનરપતિ અરચિત પદચરણું, ભવભયપીડિત જિન! તુમ શરણું; તસ દોહગ સવિ દુઃખ દૂર હરે,
સંખેસર (૨) : x રાધનપુર, તબેલીશેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું.