________________
[ ૨૧૦]
–– Cશ્વર મહાતીર્થકેડિ કુલ કનક કેડી તણું, ઘણું મોં સુણી રે પદમિની નારી તે સાર સોભાગ જસ ઉજલા, જિમ હંસલા રે હાઈ સુગુણ સંસારિતે.
જ(૧૫) રૂ૫ રૂઅડા એક પરવડા, અમૃત ઘડા રે મુખિ મીઠડા બેલ તે ગીત ગાઈ ગુણ એારડી, સુખ ઓરડી ? તિહાં ઢમકતા ઢેલ તે.
જ. (૧૬) થાલ સુવિશાલ સનાતણાં, ઘણું સાંભળું રે ભલીં પ્રીસી સોલતો એક ઘરિ ભજન ભાવતાં, છતાં સાલિનઈ દાલિ ધૃતઘલ તલતે.
જવ (૧૭) પુત્ર પરિવાર એક પરવર્યા, બલબાધરા રે, બહુ બંધવા જેડિતે, એહ સવિ પાસ પરમેસરા, પદ સેવતાં સંપજઈવંછિત કેડિતે.
જ (૧૮) નયરી વાણુરસી જિમ સસી, અશ્વસેન રાજા જય જગદ્ગવિખ્યાત તે તાસ ઘરિ ધરણી સુલખ્યણી, અછે દેવી વામા સતી તાહરી માતતે.
જ. (૧૯) ધન્ય તે દેસ જિહાં તું રહ્યો, કવિયણ કહ્યો રે ધન માનવ દેવ તે; અલવિંઉલગ કરઈ આસના, ભલી વાસના રે ગુણપાસના લેવિ તે.
જ૦ (૨૦) શાકિની ડાકિની નવિ છલઈ, તલઈ આરતિ ભૂત નઈ પ્રેત તે . લાગતે રાગ ત્રિભુવન તણે, અતિ ઘણે તુજ ઉપરિ રે સુર્યો
સહજ ભાગ . જ. (૨૧) દેવ ધરણંદ્ર પદમાવતી તુજ, સારતી સેવાનિધિ કરઈ ધ્યાનિ તે સંઘ સહુ સકલ સુખ મેલવઈ, વલી હેલવઈ રે મહાનંદ પદ
દાનિ તે. જ૦ (રર)