SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ -ev-સ્તોત્રાદિ ] કાઉસગિ દેખી વૈર ઉલ્લસઈ, બાણિ હણ્ય મુનિરાય, એક પખું એ વયર કરતે, જિહાં તિહાં દુરગતિ જાય. ગુણ, (૨૨) મધ્યમ ગ્રેવેકિં ઉપન્ન, વાનાભ મુનિસીહ ભીલ સાતમી નરગી પહુતુ, સાતમા ભવની લહ. ગુણ (૨૩) આઠમું ભવ હવઈ જાઈ છે, જે બૂઢીપ વિશાલ; પૂરવ વિદેહ વખાણુઈજી, સુરપુર નયર રસાલ. ગુણ (૨૪) વજબાહુ તિહાં રાજ્ય કરઈજી, રાણી સુદર્શના તાસ; એકદિન સુખભરિસૂતી દેખઈ, ચઉદસપન મુખવાસ. ગુણ (૨૫) વજનાભ જીવ સુર આવી નઈ તાસ કુખિ ઉપન્ન; સેવન્નબાહુ અભિધાન ઠવિલ, તસ ઉપનું કે રતન્ન. ગુણ૦ (ર૬) ષટ ખંડ તેણિ કરી નિંસાધઈ એક દિન ગોખી અઈઠ; દેવતણા ગુણ જાતા દેખી, પૂરવ ભવ તિહિં દીઠ. ગુણ. (૨૭) જિનવર વાંદી વાણી નિસુણી, ઉપન મનિ વયરાગ; દિખ્યા લેઈ વીસથાનકની, આરાધઈ નિરાગ. ગુણ. (૨૮) ખરશિખરિ જઈ કાઉસગિ રહીએ, હવઈ જુઓ ભીલ અબીહ; સાતમીનરગ થકી નીસરિઓ, ખીર ગુહા હુએ સીહ ગુણ (૨૯) પૂરવ વૈરિ મુનિવર હણીઓ, સમિં કલ્પિ જાય; સીહ ગયું વલી ચોથી નરગિ, નમે ભવ ઈમ થાય. ગુણ(૩૦) (ઢાળ) દશમે ભવ જિનવર તણું મનિરંગિલા, ભાવિ સુણે નરનારિ લાલ. જંબુદ્વીપ સહામણું મનિટ, સઘલા દ્વીપ મઝારિ લાલ, મનિ રંગિલા નિરગિલા, પાસકુમાર પુણ્યવંતા લાલ. (૩૧) દાહિણ ભરત વખાણીઈ મનિટ નયરી વાણારસી સાર લાલ, અશ્વસેન નુપ જાણુઈ મનિટ વામાદેવી ઉર હાર લાલ. (૩ર) મન
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy