SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ -કારણ-તોરારિ-જ્યો ! વનદાવાનલ અગનિ કેપ તત્તખિણ ઉલ્લાઈ, જઉ સરખેસર પાસના નામ સમરઈ જઈ (૧૧) સેષનાગ મહાપદ્મ પદ્મવાસન મહાવાસગ; તક્ષગ સંખ કુલિંગ નાગ નાથ તાસ ઉપાસગ; કંકલ મહાકકેલ નેલ વીંછી વિષ નાસઈ, જઉસ ખેસર પાસનાહનામ રાખઈ જડી પાસઈ (૧૨) વાટાઘાટ લુટત કેવિ અધારઈ આગસઈ ચેર અઘેર બકેર કરી રમતા રંગ રાઈ ગાવડી છોડ ભૂ ફેડ મેડ મુકી જાઈ, જઉ સંખેસર પાસનાહ નામ મંત્ર જપાઈ. (૧૩) એક પઈઠ બઈ પુંઠિ ધરિ સાધઈ નિજ પાવક, વયરિ વયર ઘરંત જંતધાકર વાઘા ઈક, લોચન લોલ કરંત રીસ મુખિ બેલાઈ વાણી, તે સંખેસર પાસના નામ થાઈ પાણી (૧૪) કેસરી કેસર વન્ન કેસ લાંગુલ લહાવઈ, ભૂખ ભીડ ભીમ રૂપ બૂકતે આવઈ સ્વાપદ સઘલા વાઘ વીર તે અજની સમાના, જઉ સંખેસર પાસનાહ સમરઈ સાવધાના. (૧૫) માતે મયગલ ઉચ્ચકાય કેપઈ કલક્તતે, દંતે સલમુસલ પ્રાય સુંડા દંડ કરતે; ચાલતે અતિવેગ વાય વિકરાળ ન દીસઈ જઉ સંખેસર પાસના સમરઈ નીસદીસઈ. (૧૬) કેવિય ઝંડાઊધિ કેવિ કૃપાળુ કટારી, કેવિય ફરસી કેવિ ત તલવાર અટારી;
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy