________________
[ ૨૪૬]–
– રેશ્વર મતીસુઝ બુઝઈ ધસમસંત સંગ્રામ સૂરા, જઉ સમર શ્રી પાસનાહ પામઈ જય પૂરા. (૧૭) રેગ લલિ લહુ હર સાપવર ચેર કઠોરા, વયરી સીંહ ગજેન્દ્ર રણસંગ્રામ અઘારા; એહ મહાભય ભીમ ભડ ભયંકર હુંતિ, શ્રી સંખેસર પાસના સમરઈ પાસમંતિ. (૧૮) હય હાથી વર હેમ હરખિ હાંસિલ રિયામતિ, આવઈ આણંદ પુરિ લછિરામાં રંગિ રમતિ; માનઈ મોટો રાય પાય સેવઈ ભૂપાલા, જઉ સમરઈ શ્રી પાસનાહ નામિ જપમાલા. (૧૯) ભેજન દૂર કપૂર વૃત પીયરસ ઘેલા, પૂગઈ પૂરા પડવડા મનવંછિત ડેહલા; કમલ કમ્પડ કવિઅરસ વર વાહન પામઈ
જઉ સંખેસર પાસનાહ સમરી સર નામઈ. (૨૦) વિસ ભૂવણવઈ ઇંદ દસ વેમાનિ અંદા, બત્તીસ વિંત્તર કેતકી દેઈ સૂરજ ચંદા, સમરૂપ મુખિ મધુરવાણિ વખાણુઈ તેરી, શ્રી સંખેસર પાસના ગુણ ગાવઈ ગોરી. (૨૧) ચઉપન્ન લાખ વરસ પહુ પૂજ્યા હરિ હરખઈ, જજઆ પૂજ્યા ચંદ ચઉપન્ન લાખ વરસઈ જરાસિંધે મૂકી જરા ઉત્તારવા કાજઈ, શ્રી સંખેશ્વરપુર આવીયા નેમિસર રાજઈ. (૨૨) કેસર કસ્તુરી કપૂર પૂર ચંદન ચંપક, દિલ જઈ જૂઈ ગુલાબ લાલ મરુઉ અતિ નિર્મલ,