________________
[ 2
]
–– શા મારીવિદ્યાસિદ્ધ જયંત જાપ સીજેજઈ સનમાનઈ, જઉ સરખેસર પાસના સમરઈ એક ધ્યાનઈ. (૫) આદિત્ય એમ મંગલ બુહ ગુરુ શુક શનીશા, રાહુ કેતુ દુઠ્ઠ ગ્રહ નવ લગનાથી શાક વિઠ્યા વિંતર વિધ દેવ દૈત્ય નવિ છલિઇ, જઉ સંખેસર પાસનાહ નામિજઈ મિલીઈ. (૬) ચામુંડા છા૫ન કેડિ બ્રહ્માણી અઢાર, કાય તણું છઈ નવહ કોડિદસ અસુર કુમાર બાવન્ન વીર વિકમ્મ કમ્મ કરતા તે બહઈ, જઉ સખેસર પાસનાહ નામ લીજઈ જહઈ. (૭) કાંણુ કુબડ ટુટ મુંટ અનાસિક અંધા, બહિરા બેબડ બુદ્ધિહીન વામન રાત ધા પિંગુ મુંગા પરણખજ્જ ખોડિનાઈ અંગઈ, જઉ સંખેસર પાસના ગુણ ગાવઈ રંગઈ. (૮) રેહિણી રંઘણી ખયન ખાસ ખજજ ખજજુવાલા, દુઠ્ઠ જલોદર કોઢ રોગ ઉપરિ કંઠમાલા; અઠ્ઠોત્તર સય વાહિ આહિ ઝુંબડ પમુહાઈ, શ્રી સખેસર પાસના સમરતા જાઈ. (૯) પાણિય પૂર પ્રચંડ ચંડ વાયઈ ગડ ગડીઆ, જલનિધિ જલ કલેલ માલ માંહિ જે પડિઆ નાડિ નદી નિવાણ ફૂપે આવછે ઉપકઠઈ, જઉ ખેસર પાસનાહ ગુણમાલા ગÁઈ. (૧૦) કરતિ તાપ સંતાપ વ્યાપ લેઈ જાલ મુરતિ, ચોરાસી લાખ જીવાયની બાલૂઈ બલવંતિ,