SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ - નાસ્તોત્રવિ-સન્ચોદ ]– -[ શરૂ ] [૬૦] શ્રી જયવિમલ ગણિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સદગુરુ ચરણનએવિ સેવિ કરી સરસતી માતા, માગું મેટી મતિ છત્તિ આપો વિખ્યાતા; સંખેસર પરમ મંડણે શ્રીપાસ નિણંદ, તાસ તણું ગુણ ગાઈવા મનિ અતિ આણંદ. અશ્વસેન કુલિચંદ ઈદ નાગ સારઈ સેવ, વામાં રાણી માત જાસ પાસ નામઈ દેવ; નવય હાથ પ્રમાણુ કાય નગરી વાણુરસી, જખણી પદ્માવતી નામ તાસ ચરણે વસી. (૨) આહટ્ટ દેહદૃ રુદ્ર ખુદ્દ ઉચાટ અનિદ્ધ, કુડા આલપંપાલ જાલ કંકાલ કુછી; રેગ શેક દાલિદ દુઃખ દેહિલ નવિ આવઈ જઉ સંખેસર પાસનાહ ગિરૂઆ ગુણ ગાવઈ. સાણી ડાઈનું ભૂત પ્રેત ભયંકર ભંડા, આહટ્ટ હાસ હસંત દંત પ્રસંત પ્રચંડા; દજ્જણ દેખી લવડ ધાડ આવઈ નવિ પાસઇ, જઉ સંખેસર પાસનાહ નામ હદય પયાસઈ. માન વિમેહની સંત તંત તાવિત અનેક, મદલીયા મૂલી યમત મેહ રાવલી છેક જ આ સ્તવન પાટણની મુ. મા. જસવિજયજી મ. ના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy