SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ --સ્તોત્રવિ-શોદ – – ૨૨૩] હીયડઈ હીસઈ બહિબહી એ, શ્રીવચ્છ સુચંગ; હાર હિસઈ હોઈ નવલખે એ, બીજોરીઅ રંગ. રતનજટિલ બિહુ પાલઠી એ, વલી ફૂલની માલ; પરિમલ બહિકઈ કુસમના એ, ગુણ ગાઈ રસાલ. આવઈ શ્રી સંઘ ઉલટા એ, કરઈ પાસની જાત્ર; ભાવઈસું પૂજા કરઈ એ, કઈ નિર્મલ ગાત્ર. (૧૦) (ઢાળ પહેલી) મૃત્યુલોકિ જિન મૂરતિ આવી, સંઘપતિ સંખેસર ઠાવી; શ્રાવિકા દિઈ નિતુરાસ ઉ. જય જય શ્રાવિકા દિઇ નિત રાસ. (૧૧) પહિલઈ દેવલોકિ સુરરાજ, પૂગ્યા ચંદ્રપ્રભ જિનરાજ; સ્વામી મુગતિનું રાજ ઉ. જય જય સ્વામી મુગતિનું રાજ. (૧૨) કહિઈ હેસિ મુઝનિ દેવ, વલતું સ્વામી કહિઈ સુણિ હેવ; દેવરાજ સંખેવ ઉ. જય જય દેવરાજ સંખેવ. (૧૩) ત્રેવીસમા હસઈ શ્રીપાસ, તહિઈ હોસઈ મુગતિનિવાસ; તસ ગણધર હસિ ઉં, જય જય તસ ગણધર હસિ. (૧૪) હરિ હરિષ દેવલોકિ જાઈ પાસતણું પ્રતિમા ની પાઈ પૂજઈ મનિ ઉલ્લાસિ ઉં, જય જય પૂજઈમનિ ઉલ્લાસિ. (૧૫) ચઉપન લાખ વરસ હરિ પૂજઈ પયપંકઈ પ્રણામઈ સુરરાજિ; કંચણબલાણુઈ મૂકી ઉ, જય જય કંચણબલાણુઈ મૂકી. (૧૬) ચંદસુરજ પૂછઈ તીર્થકર, કહિઈ મેક્ષ જાસિ પરમેશ્વર, ત્રેવીસમાની વારિ ઉ, જય જય ત્રેવીસમાની વારી. (૧૭) સુણ વાત હરખ્યા રવિચંદ, કંચણબલાણિ પાસ નિણંદ; તિહાંથી પ્રતિમા આણું ઉં, જય જય તિહાંથી પ્રતિમા આણી. (૧૮) ચઉપન લાખ વરસહ પરમાણુ, જૂયા પૂજઈચદઈ નઈ ભાણા;
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy