________________
[ ૨૨ ]–
– જીવર મહીગુજરાતી સ્તવન
(૫૬)
દ
શ્રી હંસભુવનસૂરિવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવનક શાસન દેવી મનિ કરી એ, ગાઉં પાસ જિર્ણોદ, સંખેસપુર મંડણઉ એ, દીઠઈ પરમાણંદ. અશ્વસેન કુલ મંડણઉ એ, વામા દેવી માતા; નીલવરણ સેહિ સદા એ, લંછન નાગ વિખ્યાત. જેહનઉ મહિમા વિસ્તરઉ એ, જગમાંહિ પ્રધાન સંકટ સવિ હૃરિ લઈ એ, જપતાં જેહનું નામ. મૂરતિ મેહન વેલડી એ, જેમાં તૃપતિ ન પામઈ હરખિ નયણે નિરખતાં એ, ઉપમા નવિ આવઈ. મસ્તકિ મુકટ સોહામણુઉ એ, કાને કુંડલ સહિઈ; ભાલ તિલક દીપઈ ભલું એરર્ષિ જનમન મહિઈ લોચન અમીઆ કોલડાં એ, નાસા વંશ સુચંગ; વદન કમલ જિમુ ચંદલ એ, અધર પ્રવાલા રંગ. (૬) આરીસા સમ બિ કપોલ એ, ભુજ:બિહુ અપમ; રતનજટિલ દીપઈ બહિરખાં એ, તેજિઈ સહિર રવિસમ. (૭)
* આ સ્તવન વઢવાણ કેમ્પની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતાર્યું છે અને પાટણમાંના મુનિરાજ શ્રી જયવિજયજી મ. ના ભંડારની પ્રતિ સાથે મેળવ્યું.
?