________________
--સ્તોત્રવિ-લોદ ]
– ૨૩૨ ] જરા નિવારી જાદવ તણી રે, ધ્યાનથી પાસ પધાર્યા લાલ ઘડીએ અલગ નવી રાહે રે, દુઃખદેહગ રે વાર્તાલાલ. પાસ (૩૫) જિનવર મુનિ ગુરુ સેવતા રે, વંછિત લક્ષ્મી વધારે લાલ રત્નવિજય ગુરુ નામથી રે, ધમેન જય જયકારો લાલ. પા. (૩૬)
(કલશ) શ્રીપાસ જિનવર સકલ સુખકર, સંખેશ્વર નિત વંદી, તપગચ્છ નાયક વિજયદેવસૂરિ, શ્રી સિંહસૂરિ આનંદીઈ; શ્રી ગજવિજય ગંભીર ગુણનિધિ, શ્રીહિતવિજય ચિંતામણિ, તસ શીશ શ્રીજિનવિજય જયકર, જસવિજય ભુવિ મહામુણ; તાસ શીશ શ્રી પ્રવર પડિત, રત્નવિજય રંગે નમે, શ્રી સખપુરીને સ્વામી સેહજો, દીપતે સૂરજ સમે; નવગ્રહ તે આપ રિદ્ધિ નવ નિધિ, સકલ સંકટ ટાલી, મિથ્યાત મેહની દૂર છંડી, ધર્મ સાથે મન વાલીઈ. (૩૭)
ઈતિ શ્રી હિંસાદેષનિવારણ, કુમતિમતિખંડણ, સમ્યકત્વ– ગુણપ્રકાશકરણ, શ્રીશંખેસરપાશ્વ જિન
સ્તવન ચઢાલીઉ સંપૂર્ણમ. (આગરા, શ્રી વિજયધર્મલક્ષ્મજ્ઞાનમંદિર સત્કપ્રતિને અંતે) સં. ૧૯૨૪ ભાદરવા વદિ ૯ લિ. ધાંમી જૂમાંખી નાંમર :
શ્રી ગઢ નગરે. (રાધનપુર, શ્રી વિજયવીરસૂરિની પ્રતિને અંતે)
લખિત સં. ૧૯૦૪ કાર્તિક સુદ ૫