________________
-
[૩૦]
- શ્યર મતોઅમરેન્દ્રાદિક નાચીયા રે, ભગવતી ત્રીજે સતકે રાગે લાલ, જ્ઞાતાઈ દર દેવતા રે, તિમ સુરિઆભ વર આગ લાલ.
પાસ.. (૨૬) જિનની ચોરાસી આસાતના રે, ગુરુની તેત્રીશ વારો લાલ, ગુરુ આસન પાટ પુસ્તિકા રે, ચાંપતાં દેષ નિરધારો લાલ.
પાસ, (૨૭) કહે મૂઢ પ્રતિમા નવી રહે , બાવીસ સહસ્સ ઉપરાંતે લાલ તસ ઉત્તર શાસન દેવતા રે, પ્રગસા લેપ તે થાતે લાલ.
પાસ. (૨૮) ઘણે કાળ પ્રતિમા રહે છે, પ્રયેગિક પ્રદેશ સંચરતે લાલ, અષાઢ શ્રાવકે નીપાવીયા રે, તે શંખેશ્વરજી વરતે લાલ.
પાસ (૨૯) મૂઢ કહે સિંહ હાથીયા રે, તસ મૂરતિ દેહરામાં હે લાલ; પિડિત કહે નવિ મારમેં રે, તે જિનમૂરતિ કિમ તારે લાલ.
પાસ(૩૦) સમોસરણ જિન દેહરો રે, સરિખા દોય તે જાણે લાલ; સિંહ મૃગાદિ પશુ એકઠા રે, રમેં સમેસરણે મૃતવાણે લાલ.
પાસ(૩૧) તિમ સિંહાદિનવિમારશે રે, જિન પ્રતિમાથી જિન શાશે લાલ, ધ્યાનથી મૂરતિ તારશે રે, પ્રભુ ધ્યાને પાપ જાશે લાલ. પાસ (૩૨) ભક્તિ થકી લહે મુક્તિને રે, શુભ ચાની શુભ લેશી લાલ; સુખ સંતાન બહુ લઉં રે, પુન્ય ઉદય વિશેસી લાલ. પાસ (૩૩) અમૃત ક્રિયાને ભેદ છે રે, અનુભવ આર્વે જિન ધ્યાનેં લાલ, ધર્મ ને શુક્લ ધ્યાનથી રે, મુક્તિતણું સુખ પાવે લાલ. પાસ (૩૪)