________________
નાના-જતો રહ્યોદ]- પાના પ્રતિમાથી પ્રભુ સાંભરે રે, ચિત્ત ઉપજે સમભાવે લાલ, ભગવતી સૂત્રે સમભાવથી રે, સમકિત સુધી તે પા લાલ,
પાસ. (૧૬) ચાર ગતિ હરેં સાથીઓ રે, ફલ ઘરે શિવફલ હેતે લાલ, દીપક જ્ઞાનને પામવા રે, ઉરધ ગતિ ધૂપ દેતે લાલ. પાસ (૧૭) કૂલ પૂજે કમલા વરે રે, કેવળ ચંદન વાસું લાલ, જલપૂજા પવિત્રતા રે, દુઃખ અરિ કર્મ નિકાસે લાલ. પાસ. (૧૮) અણાહારી પદ પામવા રે, જે નૈવેદ્યને ઢસે લાલ; ગીત નૃત્ય વાજિંત્રના રે, વાદતાં પાતિક ખેશે લાલ. પાસ (૧૯) રાવણે જિનપદ બાંધીએ રે, અષ્ટાપદે શૈતમ ચડીયા લાલ શ્રીવીરના ઉપદેશથી રે, વલતાં તાપસ જડીયા લાલ. પાસ (૨૦) સમક્તિ શુદ્ધસું દેહરો રે, વ્યાખ્યા પાસ સુભગતે લાલ; ગુણઠાણે ચઢતાં થકાં રે, ત્રિકરણ શુદ્ધ સુજુગતે લાલ. પાસ (૨૧) એકેદ્રી આગે પચેંદ્રીઓ રે, નાચે ભવિ સાચે ભાવે લાલ એકેંદ્રી સારુ પદ્રીઓ રે, ભમે પરદેશ વિભાવે લાલ. પાસ (૨૨) ધનધાન્યાદિ એકેદ્રીયા રે, નરકાદિક દુખ આપે લાલ; પુસ્તક મુહપતી મૂરતિ રે, રજોહરણાદિ દૂખ કાપે લાલ. પાસ (૨૩) પચંદ્રી આગે પચેંદ્રીઓ રે, નાચતાં જે ફળ પાર્વે લાલ, તસ મૂરતિ ધ્યાને સેવતાં રે, તે દેવ સાનિધ આવે લાલ.
પાસ. (૪) ભાવથી ના મુનિવરા રે, દ્રવ્ય માર્વે વ્યક કાર્ચે લાલ ધનાથી ના રાજા કરે, તિમ પ્રભુ શિવ નાચે લાલ.
પાક. (રપ)