________________
-
-
-
[ ૨૮ ]–
- શ્ચર માતાએમ અનેક પાપી તર્યા છે, જે હુઆ સમકિત ધારી લાલ, અતિ શ્રેણિક રાજીએ રે, જિનપદવી લહી પ્યારી લાલ.
પાસ. (૭) સાની વચન ઉથ્થાપતાં રે, પાપ હુઇ ઘણું ભારે લાલ, તે પાતિક નવિ છૂટશે રે, તે ન તરે નવિ તારે લાલ. પાસ. (૮) સુધ વચન જે ભાંખશે રે, પ્રભુ આણુ સિર ધરશે લાલ, તપ ચારિત્ર કિરિયા વિના રે, ભવિજન તારે ને તરશે લાલ.
પાસ. (૯) સુધ ભાવે સવિ શુદ્ધ છે રે, અવિશુદ્ધ પાપી માટે લાલ, કાઉસગ્નમાં પ્રશ્નચંદ્રજી રે, કર્મ બાંધીને છૂટે લાલ. પાસ(૧૦) ભરતાદિક મહારાજવી રે, નાગકેતુ એલાચી લાલ તપ વિણ ચારિત્ર કેવલી રે, મરુદેવી માતા જે સાચી લાલ.
પાસ(૧૧) દ્રવ્ય દર્શન પ્રભુ મૂર્તિથી રે, ભાવદર્શન મન મલીએ લાલ, સમવસરણ દેખી કરી રે, ઈદ્રભૂતિ ગર્વ ગલીઓ લાલ. પાસ (૧૨) દ્રવ્ય વાણી જિનરાજની રે, સાધુ રૂપ દ્રવ્ય વેષે લાલ પ્રત્યેક બુદ્ધાદિ પ્રતિબુજિયા રે, દ્રવ્યથી પ્રત્યય દેખું લાલ.
પાસ. (૧૩) દ્રવ્ય ભાર્થે જિનસેવના જે, “કિત્તિય વદિય મહિયા” લાલ લેગાસમાં અધિકાર છે કે, તે કાઉસગે ઉધરીયા લાલ પાસ. (૧૪ ચઉસરણે ઈમ ભાખીઓ જે, “શુઈ વંદણમરિહંતા લાલ અમરિંદ નદિ પુઆ અરિહંતજી રે, અંતે ભવિક આદરતા લાલ.
પાસ. (૧૫)