________________
બન-સ્તોત્ર-સોફ્ટ ]
– ૨ ] જ્ઞાન ઉથાપી ગુરુ ઉથાપી, જિનની આણા જેણે કાપી; તેને કહીએ મહાપાપી રે,
શ્રાવકજી (૧૫) વસુ નૃ૫ કુડી સાખથી પડીએ, નરક માહે જઈ રડવડીઓ; દેવે હણીઓ તિણ ઘડી રે,
શ્રાવકજી (૧૬) ઈમ અનુબંધે હિંસા ટલે, આગમ આણું સૂધી પાલે; લાયક સમક્તિ ગુણ અજૂઆલો રે, શ્રાવકજી (૧૭) જીવાભિગમ ને રાયપણ, જંબુદ્વિીપ પન્નતીઇ જાણું; જિનપ્રતિમા તે ચિત્ય કેવાણી રે, શ્રાવકજી (૧૮) શાસ્વતી ને અશાસ્વતી સરખી, ગુણવર્ણાદિક આકારે નીરખી સિદ્વાયતને જુઓ હરખી રે, : શ્રાવકજી (૧૯) જિન અનેકતિહાંકણે નિરખ,સિદ્ધાયતન ઈયેં નામેં પરખો; સિદ્ધસિલ્લા જિનદેવલ સરખે રે, શ્રાવકજી (૨૦) ત્રિણ ભુવનમેં ઉદ્યોત થાઈ, સઘલા જીવને શમસુખ દાઈ પાંચ કલ્યાણક સરીખા થાઈ રે, શ્રાવકજી (૨૧) કલ્પસૂત્રે ગર્ભસ્થિતિ વદે, નથ્થણું કહીઓ સુરિજે, જિનજન્મ થકી સુર આણંદે રે,
શ્રાવકજી (૨૨) ચેસઠિ ઇંદ્ર સપરીકર આવ્યા,કલસા કેડિ સાઠ લાખે નવરાવ્યા, ચંદન ફૂલે ઘણું ભાવ્યા રે,
શ્રાવકજી (૨૩) બહુ પાણીથી પ્રભુ નવરાવ્યા, સૂત્ર સાખેં કયાંઈ વાંચ્યામાં આવ્યા ઇંદ્ર નિસંકે મે કંપાવ્યા રે,
શ્રાવકજી (૨૪) જલ પ્રવાહ તિહાં નથી વેતા, દેવ દેવીની લશ્કરી (2) લેતાં, નવ જલ ચાહું કેતા રે,
શ્રાવકજી (૨૫) અષ્ટમંગલ કરી શકસ્તવ ભાખું, તિજ્ઞાણ તારય સુર આખું; લિમ ભવિ જન પૂજા દાખું રે, શ્રાવકજી (ર૬)