________________
[૨૨૬]–
– [ રેશ્વર મહાતિર્થત્રણ્ય જ્ઞાની જે અતિશયવંતા, સમ્યક્ સુર નર પૂજતા; પાપ રહિત જિન રાજ કરતા રે, શ્રાવકજી (૨૭) દીક્ષાભિષેક કેવળજ્ઞાન, સમેસરણ બેઠા ભગવાન, ફૂલપગર કરે જાનુમાન રે,
શ્રાવકજી (૨૮) છત્ર ચામર સિંહાસન છાજે, ગયણે દેવદુંદુભી ગાજે; ગીત નૃત ને વાજિત્ર વાજે રે, શ્રાવકજી (૨૯) સમવાયાંગ સૂત્રમાં કહીયા, ભવિજન પૂજામાં ચિત્ત ધરીયા, પ્રતિમા રૂપથી ગુણ વરીયા રે,
શ્રાવકજી (૩૦) જિનવર શરીર અશાસ્વતાં કહીછે, તેહને પૂજે શિવપદ લહી; મૂર્તિ અશાસ્વતી પૂજવી સદ્ધહીછે રે, શ્રાવકજી (૩૧) પ્રતિમા દીઠે ધ્યાનમાં આવે, સિદ્ધ અરૂપી કિશુવિધ ધ્યાવું, બીજે કઈ ઉપાય નવિ ફાવે રે,
શ્રાવકજી (૩૨) કુણ અતિશય પ્રતિમામાં હિત, પાંત્રીસ વાણુના ગુણ જિણ પ્રીત, પુસ્તક સિદ્ધ નમે ઉચ્ચિત રે,
શ્રાવકજી (૩૩) સિલ્લાવટ મૂરતિ કરી લાવું, જીમ નરભેગ મુનિને નીપાવે; તેથી જે ગુણ બહુલા થા રે, શ્રાવકજી (૩૪) દીક્ષેચ્છર્વે ગુરુઇ કર ધરીએ, તે નર સાધુપણાને વરીએ, પ્રતિમાને પ્રતિષ્ટોત્સવ તિમ કરીએ રે, શ્રાવકજી (૩૫) પંચમેં શતકે ચાર પ્રમાણ, બારમે શતકે પંચ દેવ જાણુ ભગવતી દેવાધિદેવ વાણ રે,
શ્રાવકજી (૩૬) થઈ ગયા જે દેવાધિદેવ, હેાય તે ભવિક દ્રવ્ય જિનદેવ; મરીચિને ભવે ભરત નમે રે, શ્રાવકજી (૩૭) વર્તમાન જિનવર મન ધરતા, સાધુ શ્રાવક પાપને હરતા , સાધુ પૂજા કિમ નથી કરતા રે, શ્રાવકજી (૩૮)