________________
[૨૪]
- ફ્લેશ્વર માતોજિનવિરહ જિનબિંબ બિરાજે, પૂજા કરવી શિવસુખ કાજે; તે ઓલવતાં કિમ નવી લાજે રે, શ્રાવકજી (૩) સમોસરણમાં જિનબિંબ થાપે, ત્રિÇ દિશ દેશના તે વલી આપે; સુર નર મુનિ સર્વે ગુણ વ્યાપે રે, શ્રાવકજી (૪) હેતુ સ્વરૂપ હિંસા ના વિચારો, અનુબંધે હિંસાને વારે; સુખ આયુ ગુણને વધારે રે,
શ્રાવકજી (૫) જુઓ જમાલી દલાઈ નવિ તરીઓ, બહુ સંસારમાં વલી ફરી મિથ્યા અવગુણથી ભરીઓ રે,
શ્રાવકજી (૬) ભગવતી અંગમાં ઈમ જોઈ, ઉતરાધ્યયનાદિકમાં હોઈ પ્રત્યનીકપણું ગુણાઈ રે,
શ્રાવકજી (૭) પંચાંગીને જે ઓળવતે, પાઠ, પદ અક્ષર પવત, ખેટે અરથ મુખેં લવતો રે,
શ્રાવકજી (૮) જ્ઞાનાવરણ કર્મ બંધાઈ, મૃષાવાદ વ્રત બીજું જાઈ; પાપીમાં પેહલે થાય રે,
શ્રાવકજી (૯) જ્ઞાનના અતિચાર લાગે આઠ, કાલ વિનયાદિક સૂત્રે છે પાઠ, તે વિચારેને અહેરાત રે,
શ્રાવકજી (૧૦) પંચાંગીને લેપક જેહ, સાધુ શ્રાવક ન કહ્યો તેહ નવી કરે તે સાથે સ્નેહ રે;
શ્રાવકજી (૧૧) સમક્તિ હણા તેહને કહીયા, તસ ઉપદેશ ક્યાંથી લહીયા; ભગવતી સૂત્રે ઈમ સહીયા રે, શ્રાવકજી (૧૨) પહેલું જ્ઞાન ને પછે કિરીયા, મૂરખ કિરીયાઈ નવી તરીયા, જ્ઞાન થકી બહુ ઉધરીયા રે,
શ્રાવકજી (૧૩) પુસ્તક વિરાધને જે બેલેં, તે આસાતનાઈ ભણવું ટાલે; જિનપ્રતિમા આસાતના દુઃખ સાલે રે, શ્રાવકજી (૧૪)