________________
-રપ-સ્તોત્રવિ-ન્યોઃ ]–
– ૨૨] વાસી અન્નને પાણી વાર રે, બેઇદ્રી જીવ ઉગારે રે, ધર્મ કરણ અભક્ષ વિચારે,
વાલ૦ (૩૩) સમુચ્છિમ પંચદ્રી ચેદ સ્થાને રે, ઉપજે અસંખ્યાતા જ્ઞાને રે; તે એઠ પીએ છે શાને, | વાલો૦ (૩૪)
તુવતી અપવિત્ર નારી રે, શાસ્ત્રમાંહે જૂઓ વિચારી રે, વહાણમાં સમુદ્ર વિકારી,
વાલે (૩૫) હીંગુલાદી એકંકીને રંગ રે, વિણ ઉછાયાને સંગ રે, મંત્ર યંત્રાદિ ન ફર્લે ચંગ,
વાલ (૩૬) પચેંદ્રી સંગે વિગડે રે, અન્નાદિક આહારની સગડે રે, ગાતુવંતીથી ચારિત્ર બગડે,
વાલે(૩૭) નીચ જાતિને છાંડો આહાર રે, ભગવતી પ્રમુખેં અધિકાર રે, આહાર તિસે ઉડકાર',
વાલ૦ (૩૮) સ્વરૂપ હીંસા કહી તે રે, જાણું જીવ ન મારે જેહ રે. પૂજામાં ન વિચારે તેહ, | વાલ (૩૯) અરિહંતની એડવી વાણી રે, મન શુદ્ધ ધરે ભવી પ્રાણી રે; ગુરુ રત્ન થકી ધર્મ જાણી,
વાલ (૪૦) ઢાળ ત્રીજી (“મધુકર માધવને કેજો –એ દેશી.) શ્રીજિનવરની આંણ ધરીઈ, અનુબંધે હિંસા નવિ કરીઈં; તે ભવસાયર તરીઈ રે, શ્રાવકજી તુમેં ગુણવંતા, જિન પૂજે શિવરમણ વરીઈ રે, શુદ્ધા તમે સમક્તિવંતા,
શ્રાવકજી (આંકણી) (૧) સૂત્ર સિદ્ધાંતને અક્ષર એક, એલવચ્ચે તે કો અવિવેક, ભવનાં દુખ પામે તે અનેક રે,
શ્રાવકજી (૨)