________________
[૨૨]
-[ રેશ્વર મતીસુર વ્રત પિતે નથી લેતા રે, વ્રત પ્રતિબધે નર કેતા રે, અનમેદનથી પુન્ય ગ્રહતા,
વાલ(૨૧) કટુ તુંબ સમે કૃષ્ણલેશી રે, તીર્થે જલે ટલેસી રે; અભવ્યની રીત જ એસી,
વાલે() સમકિતી જિનપૂજા કરશે રે, “ણાયા ક્યબલીકસ્મા” કહસ્ય રે, મિથ્યાત્વની કરણ ન વરશે,
વાલ૦ (૨૩) વર કન્યા જે દ્રુપદી રાણું રે, સમક્તિધર શુદ્ધ વખાણું રે નારદ અણુવાદેથી જાણી,
વાલે(૨૪) છઠ છઠને આંબિલ કીધાં રે, જિનપૂજાથી કારજ સીધાં રે, નથ્થુણું પાઠ પ્રસિધા,
વાલે (૨૫) સાધુને રહેવાને કાજે રે, ઠામ કરાવું ઘણું હેજે રે, છકાય હણે તિહાં સેજે,
વાલે(૨૬) દાનશાભાઈ દાનજ દેતાં રે, સાતમીવચ્છલ ભગતે કરતારે, છક્કાય હણે ઉજમતાં,
વાલ૦ (૨૭) સાતમીવચ્છલ ભગવતી માંહે રે, શંખપુખલી શ્રાદ્ધ ઉચ્છાહે રે, અધિકાર જોજે છે ત્યાંહે,
વાલે(૨૮) વરસીદાન જિનવર દીધાં રે, મનવછિત ભવીજનેં લીધાં રે, સૂત્ર સાર્ષે જુઓ પ્રસિધાં,
વાલ (૨૯) પ્રતિમા ને દેહરાં કરવા રે, મુનિ ઉપદેશે પુન્યફલ વરવા રે, દાન ભેદથી ભવિયણ તરવા, | વાલો૦ (૩૦) દાનમાં પહેલી હિંસા કરશે રે, પછૅ દાનનુ ફલ ભવી વરશે રે, પુન્યબંધ તે પાપને હરસે,
વાલે(૩૧) દાનાદિક ચાર છે ધર્મ રે, તેથી લેહ શિવશર્મ રે; પ્રભુપૂજામાં નથી ભર્મ રે,
વાલ૦ (૩૨)