________________
-હવ-તોગાવિ સો ]–
–[૨૨] નદી ઉતરતાં મુનિ ચવીઓ રે, નથી ઈરિયાવહી પડિકમીએ રે; શુકલ ધ્યાની કહો કુણ થઈએ,
વાલે () દર દેવ જ્ઞાતામાં જાણો રે, ઘોડાની ખુરીઈ હણાણો રે, પંચેંદ્રી જીવ ચંપાણે,
વાલે(૧૦) શ્રેણિકને નહીં તિહાં પાપ રે, ઈમ ભાષ્ય શ્રીવીર આપ રે; તિરજંચ ટલી સુર થાય,
વાલ૦ (૧૧) સાઠ સહસ સગરસુત ચવીયા રે, બારમે દેવલેકે ઠવીયા રે, અષ્ટાપદ ધ્યાને જે દલીયા,
વાલ, (૧૨) દેવદેવની આસાતના વરજે રે, અરિહંત શ્રુતદેવીની ન કરજો રે, શ્રમણ સૂત્રે તે આલેજો, | વાલા. (૧૩) પ્રશ્ન વ્યાકરણે ચઉદ ભેદ રે, સંવર દુઆરે કર્મ છેદ રે; વિયાવચ્ચમાં ન ધરે ખેદ, |
વાલો૦ (૧૪) જિનભક્તિમાં દેવતા લીણ રે, પુન્ય બાંધે છે ઍ પ્રવીણ રે, ધ્યાએ ગાઓ ને વાએ વીણ,
વાલા. (૧૫) સુરિયાભાદિક સુર કરણું રે, રાયપટ્ટાદિકે વરણી રે, સમક્તિી જે આચરણ,
વાલ, (૧૬) ઇંદ્ર મેરુએ એછવ કરતા રે, ન થુર્ણ પાઠ ઉચરતા રે; મોક્ષારથ ધ્યાન ધરતા,
વાલે (૧૭) ત્રણજ્ઞાનીની કરણ નિહાળો રે, સંગમાદિક સુરપરે ટાલ રે પાપ છંડી પુન્ય ઉજાલે,
વાલે. (૧૮) ઇંદ્ર તે તે સમક્તિ ધારી રે, જિનવાણી રિદય સંભારી રે, મિથ્યાત્વની કરણું નિવારી,
વાલેરા (૧૯) જિનસંઘની વિયાવચ્ચ કીધું રે, અવ્રત પચ્ચખાણ ન લીધે રે પુન્ય બાંધે સુર પરસિધું,
વાલો૦ (૨