________________
[૨૦] – –
–[ gશ્વર મહાતીર્થજ્યણ પાપ ન તેને પરિણામેં નથી છેષ; પૂજામાં શ્રાવક ગુણી, મન શુદ્ધ તેહ લેખ.. હેતુ હિંસા અજયણાઈ, કહી આગમ અનુસાર; રત્નવિજય ગુરુ સાનિધે, ધર્મ કરે નરનાર. (૩૦)
ઢાળ બીજી “વાલાજીની વાટડી અમે જતા રે'—એ દેશી.) સર્વ લોકના જિનવર પૂજે રે, આદ્રકુંવરની પરે બુઝે રે, ભાવ ભક્તિમાં ઘણું જે, વાલે પ્રભુ પાસજી મુજ મળી રે, મારે ભવભવનાં દુઃખ ટળીયાં, શંખેશ્વર પાસજી મુજ
મળીયા રે.......એ આંકણું (૧) પ્રભુદર્શને સમક્તિ પામે રે, પ્રભુદર્શને ચારિત્ર જામ રે, પ્રભુદર્શને કર્મને વામે,
વાલે. (૨) સ્વરૂપ હિંસા વિચારો રે, ધર્મકારજમાં ન વિચારે રે, લાભાલાભ તે સઘલે ધારે,
વાલા (3) આચારાંગ સૂત્રની સાખેંરે, દીક્ષા મછવ કરવા દાખું રે મેચ્છવ તિહાં હિંસા ન ભાખે, દશાર્ણભદ્ર ભક્તિમાં માજી રે, ઘણુ ઠાઠથી સેના જાજી રે, વીર વાદે શિવસુખ કાજી,
વાલે(૫) ઉવાઈમાં કેણિક રાય રે, બહુ સેનાઈ વાંદવા જાય રે, વાટની હિંસા ન ગણાય,
વાલે. (૬) ભવિક જિન વાંદવા જાશે રે, વચમાં ચવે તે સુર થાશે રે, પરિણામે પુન્ય બંધાશે,
વાલે (શે પહલે સતકે સાતમે ઉદ્દેશે રે, ભગવતી અધ્યાએ કેશે રે, ગર્ભથી ચાવી સુરપદ લેશે,
વાલે. (૮)
કાચારાંગ સલમાન ભાખે
થી સેના ના
)