________________
–-તોરાવિનોદ ]
-[૨૧] પડિકમતાં ગુરુ વાંદતાં, ઉઠતાં બેસતાં તેમ; પડિલેહણ કરતાં થકાં, હણે છે જીવ તે કેમ. (૧૭) હાથ પગ શરીરના, ફરસે હણે છે જીવ; વિહારે નદી ઉતરે, તે કિમ પામશે શિવ.
(૧૮) વસ્તુ લેતાં ને મૂક્તાં, માલા ગણતાં હણેય એકેંદ્રી જે સૂક્ષમ બાદર, હિંસા કિમ ન ગણેય. (૧૯) સાધુ શરીરથી નિસ્પૃહ, તપ કરી ગાલેં કાય; પણ પારણું કરવા ભણું, વહોરવાને કિમ જાય. (૨૦) શરીર રાખવા કારણું, હિંસા કરે અતીવ; પગ ઉપાડી મેલતાં, હણે અસંખ્યાતા જીવ. (૨૧) શ્રાવક વાંદે સાધુને, તિમ વહરાવતાં આહાર, ભાજન લેતાં ઉઘાડતાં, થાર્યો જીવ સંહાર. સામાયક લેતા ને પારતાં, ઈરિયાવહી આલેય; વંદન સાધુ વોહરાવીને, ઈરિયા ને કહે કેય. (૨૩) સૂક્ષમ બાદર જીવને, હણસ્યો મા ભવી લોક; એહવી અરિહંત વાણું છે, કેમ કરે છે ફેક. ઈરિયાવહી આલેયતાં, લાખ અઢાર વીશ; સહસ એકસો વીસ તે, મિચ્છાદુક્કડ કહીશ. (૨૫) ઉઠ મૅસથી ફરી ફરી, કિમ જંતુ હણે તેહ, જિન કેવલી શ્રાવક મુનિ, કહોને ઉત્તર એહ. (૨૬) સાધુ શ્રાવક જીવ હણું, તે કિમ જાસે પાપ; કુણ ગતિ જીવ જઈ ઉપજર્ચે, તેહને ભાખે જબાપ. (૨૭) જલ ફલ ફુલના જીવને, પાપ પૂજાઈ જાય; શુભ ગતિ થાય તે જીવની, જિન અંગ ફરસન થાય. (૨૮)
(૨૨)
(૨૪)