________________
-em-તોરારિ-શોદ ]— – – ૨૨૭]
ચઢાળિયું સ્તવન
[૫૫]* શ્રીમુનિવિજયજી શિષ્ય શ્રી રત્નવિજયજી
વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન ચઢાળિયું સ્તવન
છે ૮૦ શ્રી જિનાય નમઃ
ઢાળ પહેલી
(‘સુરતિ મહિનાના–એ દેશી) શ્રીશંખેશ્વર સમરીને, શારદ ગુરુ સુપસાય; હિંસા દુષણ ટાલતાં, સમક્તિ નિરમલ થાય. પ્રણમું શ્રીપાસ જિણેસર, પરગટ પરતો જાસ તુજ મુરતિ અતિ સુંદર, દીઠે દુઃખને નાસ. સમકિત શુધ સુનિરમલ, ઉગ્ય રવિ તમ ર મેહ મિથ્યાત દૂષણ, કુમતિ તિમિર ચકચૂર અંગ ઉપાસક સાતમે, સમતિ આણંદ લીધ; અસ્થિય પરીહારીય, જિન ચેઈયવંદન કીધ.
શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, આગરાની અને રાધનપુર, તળી શેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓ પરથી ઉતાર્યું. અને શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગરથી પ્રકાશિત “પ્રકરણદિ વિચાર ગર્ભિત શ્રી સ્તવનસંગ્રહમાં છપાયેલ આ સ્તવન સાથે મેળવ્યું.