SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ [?] સૂરત મેાહન વેલડી રે, જોતાં ત્રિપતિ ન હોયા, શ્રીસંઘ આવઈ ઉલટટ્યા રે, પૂજા અષ્ટ પ્રકાશ; સનાત સહૂ રંગ કરઇ રે, સતર ભેદ વિસ્તારા, નાટક નૃત્ય કરઇ ભાવના રે, અષ્ટમંગલ ઉદારી. [ રાશ્ર્વર મદાતીર્થં જી૦ (૧) અષ્ટ મંગલ ઉદાર તે આંણું, ત્રણ તત્ત્વ સુધાં તે જાણું; ચદ પૂર્વમાંહિ નુકાર તે સાર, સંસારસાગર ઉાર પાર. જી (૯૨) જલાલપુર મુખ્ય મડણેા રે, શ્રીઋષભ શાંતિ પ્રાસાદ, તસ પસાઈ મઈ સ્તબ્યા રે, શ્રી સખેસર પાસે; નવ નિધાન લહ્યાં મિ નિરમલાં રે, ચઉદ રયણ ગુણુ ખાણ્યા, સુખસાગર ધિર ઉલટ્યું રે, આણંદ ગિ ન માચેા. (૯૨) આનંદ અગિ ન માય તે લહીઇ, હીરવિજયસૂરિ ગુરુ તે કહિ વિજયસેનસૂરિ ગુરુ ગાયમ જાણુ, તસ પસાઈ શ્રીપાસ વખાણું. ૭૦ (૪) અશ્વસેન કુલિ ચંદણુ રે, વામા કુખિ અવતાર; નયરી વાણુારસી જનમીઆ રે, પ્રભાવતી ભરતારા; ખાવીસ તીર્થંકર આગઈ હુઆ હૈ, ત્રેવીશમા શ્રીપાસેા, તેહનું તવન રાજપાલિ કર્યું રે, મનિ ધરી અતિ ઉલ્હાસા; ૭૦ (૫) મન ધરી ઉલ્હાસ તે ગણીઇ, પ્રભાતિ ઉઠી તવન જ ભણીઈ સંવત સાલએકાતેરા (૧૬૭૧) સાર, શ્રાવણુ સુદિ પંચમી ગુરુવાર, તવન નીપનું તહીઇ ઉદાર. ૭૦ (૬) ઇતિ શ્રી સંખેશ્વરા પાર્શ્વનાથ ચંદ્રાઉલા સ્તવન સંપૂર્ણમ સં૦ ૧૬૭૪ વર્ષે ભાદ્રવા વદિ ૯ ગુરૌ લિખિતમ
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy