SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] - – ર મા સમોસરણ તિહાં સુર કરઈ રે, ત્રિણ ગઢ મંડાણે, પર્ષદા બારિ તિહાં મિલી રે, વાણી જેઅણ પ્રમાણે. (૩) વાણી જેઅણુ પ્રમાણ જગ જણઈ ચઉદ પૂરવના અર્થ વખાણુઈ, ચાર મહાવ્રત યતીનાં કહઈ, બાર વ્રત શ્રાવકનાં છઈ. જી(૬૪) અરિહંતના અતિશય ઘણું રે, મોટા ત્રીસ નઈ ચારે, અવરની સંખ્યા નહી રે, કહિતાં ન લાભઈ પારે; ધર્મધ્વજા તિહાં લહઈ રે, ભામંડલ દીપ, આસોપલ્લવ અતિ ભલો રે, દેવ દુંદુભી આકાશે. (૫) દેવદુંદુભી આકાશઈ વાજઈ અમૃત વાણું મેઘ જિમ ગાજઈ તીન છત્ર શિર ઉપરિ ધરઈ ચિહું પાસિઈ ચામર તે કરઈ જી(૬૬) દેવ છેદે બસવા કરઈ રે, પાદપીકકા પદ હેઠે, પંચવરણ ફૂલ ઢીચણસમાં રે, ઉધઈ બીટ સુગંધ ધૂપઘટી તિહાં મહમહઈ રે, પ્રીમલ બહુ પસર, ઈત્ય સઘલી તિહાં ઉપશમઈ રે, વિર ન ધરિ કેપે. (૭) વિર ન ધરિ ક્રોધ નવિ આંણુઈ, અરિહંતની ભાષા ત્રીજંચ જોઈ બારિ પર્ષદા જાણઈ સહુ કેઈ, જીવદયા વિણ ધર્મ ન હોઈ જી. (૬૮) આઠ ગણધર ઉત્તમ હવા રે, સોલ હજાર તે સાથે, અડત્રીજ હજાર સાધવી સહી રે, શ્રાવક એકલાખ ચઉઠિ હજારે ત્રિણ લાખ શ્રાવિકા કહી રે, ઉપરિ સતાવીસ સહિ, અઉઠસઈ પૂરવ તિહાં ભણઈ રે, એક હજાર કેવલણે. (૯)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy