SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ --સ્તોત્રવિ-લોદ – -[૨૩]. એક હજાર કેવલનાણું તે જાણું, અગ્યારસઈ જૈકિલબધિ વખાણું, ચઉદસિ અવધિજ્ઞાની સાર, સાતસઈ પંચાસ મનપજોઈ જ્ઞાની પાર. જી. (૭૦) સસરણ બઈસી ધર્મ કહ્યા રે, ઉગઈ સશિ જિહાં ભાણે, આઠ કર્મનું ક્ષય કરી રે, ભગવંત પહુંતા શ્રીનિરવાણો, નીલવરણ નવ હાથ કહ્યા રે, સત વરસનું આયે, ધરણંદ્ર નઈ પદમાવતી રે, નિશ દિન પ્રણમઈ પા. (૭૧) નિશ દિન પ્રણમઈ પાઈતે લહઈ, ધરણુંદ પદ્માવતી અધિષ્ઠાયક કહીઈ, સેવા સારે તુલ્ડિ જિનની સાર, ભવસાયર ઉતરવા પાર. જી(૭૨) બીજુ અધિકાર તુમ્હ સાંભળું રે, દુઃખભંજન શ્રીપાસે, શ્રી સંખેશ્ર્વરની પ્રતિમા થઈ રે, તેનું કહું અવદા; શ્રી ચંદ્રપ્રભ વારિ હવા રે, મોટા ઇંદ્ર જેઓ, તેણુઈ પરસન પૂછીએ રે, અન્ડનઈ કહીઈ ભવપાર. (૭૩) અડ્ડનઈ કહીઈ ભવપાર કહુ સ્વામી, તુમ્હો તીર્થકર કેવલનાણું, ત્રેિવીસમે હસઈ શ્રીપાસ, આઠમા ગણધર થઈનઈ મુગતિને વાસ. જી. (૭૪) અરિહંતના વચન સાંભલી રે, હર્ષો સુહમઈદ્રો, તુચ્છ સંસાર અસ્તુનઈ કહ્યું રે, સુખસાગર દાતારે; શ્રીપાસની પ્રતિમા કરીનઈ, પૂજઈ ત્રિશુઈ કાલે, ચઉપન લાખ વરસ પૂજા કરી રે, ઉતરીયા ભવપારે. (૭૫) ઉતરીયા ભવપાર તે સ્વામી, નિમલ ઉજલ મુગતિ જ પામી ઘણે ઈ ઈમ પૂજા કીધી, તેહનઈ અવિહડ મુગતિ જ દીધી. જી. (૭૬)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy