________________
૨૨૦ ]
- a કાકીલીજઈ સંયમભાર તે સાર, ભવસાયર ઉતરવા પાર; આગઈ હુઆ અનંત જેહ, દીખ્યા લઈ વન ગયા તેહ. .
૦ (૫૦) દિખ્યા સમઈ જીણું કરી રે, આવ્યા લેકાંતિક દે, દાન સંવત્સરી જિન દીરે, અલ્ડિ કર્યું તુમ્હારી સે; આગઈ તીર્થકર જે હવા રે, દીધાં વરસીદાને, એક કેડિઆઠ લાખ દિનપ્રતિઈ રે, ગજ રથ ભઈ ભંડારે. (૫૧) ગજ રથ ભુઈ ભંડાર તે આપુ, જિનનું શાસન તુહિ તે થા! દેઈ દાનનઈ દીખ્યા લી જઈ,કાજ પિતાનાં એણી પિરઈ સીજઈ
જીવ (પર) દાન સંવત્સરી જિન દીઠ રે, દીખ્યા તણુઈ અધિકારે, ચસિઠિ સુરિંદ્ર આવી આ રે, સાથઈ દેવ પરિવારે શિબકા રચી સુહામણી રે, કીધી નવલઈ ઘાટો, પાલખી બઈરી સાંચર્યા રે, બિરુદાવલિ લઈ ભાટે. (૧૩) બિરુદાવલિ બોલઈ ભાટ સુણે સ્વામી, તો તીર્થકર કેવલનાણું, દેવતા તમ્હારી સેવા વાંછિ, અરિહંત નામ તુમ્હારું છાજઈ.
જી. (૫૪) એણે પિરિ વનમાંહી સાંચર્યા રે, સહિત કુમર સાતે, સુરનર વાજા વાજઈ ઘણું રે, ત્રિભુવન જયજયકાર; અશોક વૃક્ષ હેઠલિ જઈ રહ્યા રે, ઠંડઈ આભરણ સારે, લેચ પંચ મુઝઈ કરી રે, લીધું સંયમનું ભારે. (૧૫) લીધું સંયમનું ભાર તે સાર, ભવસાયર ઉતરવા પાર; અઠતાણ પચખાણ જ લીધું, વિહારકર્મ ભગવંતઈ કીધું.
જી. (૫૬)