________________
[૨૦૮]–
–[ શ્યર મણિીખાજા લાડુ ઘેવર * * રે, મેતીઆ મરચી સાર, જલેબી મસૂપ ચાંદસાહી સહી રે, હસમી અમૃતી નહી પારે; નગદી વરસોલાં પિંડા ખરા રે, ગાંઠીઆ ગુંદવડાં ધારે, સેવ સંહાંલાં સાંકલી રે, મુલાં ઝેવર પૂંઠા સવાદ. (૩૭) મુલાં જેવર પૂંઠા સવાદ તે કહેઈ, લાખણસાઈ લાડૂઆ તિહાં લઈ લહુસાહી લાડૂઆ ગંધ સાર, દલીઆ લાડૂઆ પ્રીસિ ફાર.
જી(૩૮) નગરી સરણ કરી રે, માઝન આપ્યાં ફેફલ પાને, વરઘોડિ ચઢી સંચર્યો રે, વાગાં ઢેલ નિસાણે લિગ મુરતિ દિન શુદ્ધિ જોઈ, કન્યા આપી વરદાને,
સુરનર સર્વ જેવા મિલ્યા રે, ઈંદ્રાણી ગાઈ ગીતે. (૩૯) ઇંદ્રાણી ગાઈ ગીત તે દેવા, ચઉસઠિ સુરરાય કરઈ તે સેવા રાજ કરઈ વાણારસીસા, પ્રભાવતી રાણી ભરતાર.
જી. (૪૦) રૂપિંઈ રંભા રતિપતિ રે, મયણ મનાવ્યું છે, ચિત્રાલકી ચાલતી રે, પગે નેઉરનું ઝણકારે ભાલ તિલક ભઈ સદા રે, કઠિ એકાઉલિ હારે, કાંનિ કુંડલ ઝલહલિ રે, કટિ મેખલા સણગારે. (૪૧) કટિ મેખલા સણગાર તે દીપઈ, તેજઈ તારાચંદ સૂર છપાઈ હાથે વીટી કંકણુ સાર, નયણે કાજલ સવિ સિણગાર.
જી(૨) નર નારી રેગિ રમઈ રે, એલઈ વસંત માસે, કેસૂ તિહાંકણ કસક્સઈ રે, દીસઈ લાલ ગુલાલે;
પાઠ મૂટિત છે.