SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ નવ-સ્તોત્રાતિ-ન્સોલૢ ] -[ ૨૦૭ ] ગધ્રપ ગાઈ ગીત તે ગેારી, જેઝીમલ્લ વઢઈ ભલેા ધારી; માર્ગણુ જણન આપઇ દાન, ઘણું જીવે તું અશ્વસેન રાજાન. જી. (૩૦) દસ દિવસ વુલ્યા સહી રે, કીધાં દશઉણુ કાજે, સજન સર્વે મિલી કરી રે, પહિરાવ્યાં પરિવારા; નામ તણી થાપના કરી રે, એતે પાસ કુમાર, અનુક્રમઈ પાંચ વરસ થયાં રે, સુત મુકયા નિસાલે. (૩૧) સુત મુકયા નિસાલિ કહી, વિદ્યાતણા તેા પાર ન લહીઈ; મહુતિર કલાના થયા તે જાંણુ, ત્રિણ ખંડી મનાવી આણુ. જી૦ (૩૨) કુઅર રૂપ અતિ સુન્દરા રે, જાણે મયણુ તણા તે ઇંદ્રો, સાયરની પિરઇ ગંભીર સદા રે, ગુણુઈ ગંગાનું નીર; દાનિઇ દારિદ્ર છેડ કરઇ રે, વચન અમૃત વણ્યા, સેાભાગી સુખ ભાગવઇ , મુખ જિત્યું પુનિમ ચંદ્રે. (૩૩) મુખ જિસ્સું પુનિમ ચંદ્ર તે દીપઇ, સયંવરા મંડપ સહિજઇ જીપઈ; ભુજાઈ માહાબલવીર તે કહુઈ, તેજઇ ઉગતા સૂર તે લહીઈ. જી૦ (૩૪) ચાવન વર્ષ જિનવર થયા રે, યુવરાજ પરધાના, પ્રસેનજિત રાય આવી રે, અન્તુ ધરિ કન્યા ઇ વર ચાગ્યા; અશ્વસેન મનિ હષૅ થયા રે, વીવાહ મેલ્યેા રંગે, કુટુંબનઇ કંકાતરી મેાકલી રે, તેડાવ્યા રાજાનેા. તેડાવ્યા રાજાન સવિ સાર, મંડપ તણેા ન લાધઇ પાર; સગાં સણીાં આવી મિલીએ, પકવાનની સંખ્યા નવિ ગણીઇ.. (34). જી૦ (૩૬)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy