________________
[૧૯]–
-[ રેશ્વર મતી પાનવાડી છઈ હેઠિ તે જાણે, નીલી સોપારી લવિંગ જ અણે એલચી ડોડા ઘણુ ગંધ સાર, બાવના ચંદન વન વિસ્તાર.
જી. (૧૦) સેલડી રસિ આગલિ રે, ખજુરી સદા ફલ સારે, ફાલસાની ફલહુલિ ભલી રે, કરણી કદી ઝાડે, હરડે આંબલાનાં ગુણ ઘણું રે, લીંબુ સરસ સવાદે, વરસોલી વન છાઈ રહી છે, પંચ ઉંબર ગહિર ગંભીરે. (૧૧) પંચ ઉંબર ગહિર ગભીર તે કહીઈ ત્રબુજ ફણસ તિહાં તે લહઈ તલાવમાં સીંઘેડી બાધઈ, કણ સઘલાં વાણારસી લાધઈ.
જી. (૧૨) સાલિ સુગંધ સહામણું રે, ગુહેવાલી લહે, જારૈિ જગતે ઉધરુ રે, અડદિ દીધુ આધારે મષ્યિ મહિમા રાખીઉ રે, તૂરિ ત્રણ દેહ, કેદિર કાંમ સત્ર ત્યાં કર્યા રે, ઝાલર ઝાલી મંડ્યો. (૧૩) ઝાલર ઝાલી મુંઠિ તે કહીઈ, ચુલા મસૂર તિહાં તે લહઈ બાજરી બાવટુ બરટી નામ, ચીણું કાંગનિ લથી ઠાંમ.
જી. (૧૪) વન ગભર અતિ દીપતું રે, જાણે મેહણ વેલ્ય, . ચાસ મેર કેઈલ ઘણું રે, સુક સાલહી કરિ જે લાવાં તેતર હેલે હરિ રે, બગ સારસ કરે, સસા સંભર હરણ સહી રે, વાઘ સંઘકી તાસારે. (૧૫) વાઘ સંઘકી તાસાર તે કહીઈ, રાતા પિપટ નૂરી લહીઈ; સકરાબાજ હસ તિહાં તે સોહીઈ, વન દેખી મેહનિ રહી.
જી(૧૬) અહીં પાઠ ત્રુટિત છે.