________________
-રાજ-સ્તોગવિલોદ –
-[૨૦] ત્રીજઈ દેવેલેકિ સુર થયા રે, ચઉથઈ વિદ્યાધર રાયે, પ્રાણ દેવકિ પાંચમઈ રે, છઠઈ પૃથ્વીપાલે. (૨) છ8ઈ પૃથ્વીપાલ તે લહીઈ, અચુત દેવલોકિ સાતમઈ કહીઈ. આઠમઈ ષટખંડ નાથ તે સાર, અમઈ ભવિ દસમ દેવલેકિ
અવતાર. જી. (૪) નયરી વાણારસી જાઈ રે, અમરાપુરી સમ તેલ, વાડી વનખંડ અતિ ઘણાં રે, સેવંત્રી જય વેલ્ય; દમણે મરુઉ માલતી રે, કેતકી કરઈ કાલે, ચપ વાલઈ વીંટીઓ રે, મગર જુઈ મચકદે. (૫) મગર જુઈ મચકંદ તે કહીઈ, અખેડ બદામનું પાર ન લહઈ નીં જ પસ્તાં ષલઈલાં સાર, દ્રાખ ચાલી ડાડિમ અતિ
ફાર. જી. (૬) લાલ ગંધિ આગલાં રે, જાસ્ર રૂપ સરૂપે, કશુઈર કાંબલ લકીરહી રે, પાડલ પોઢા ફૂલે, કમલઈ ફૂલી પાંખડી રે, કેવિડ કાંટા ધારો, કરણ પફમઈ કહ્યાં રે, અવર ઘણું છઈ જા. (૭) અવર ઘણી છઈ જાત તે જાણે, પુષ્ક સઘલાં પૂજાનઈ આણે અઢાર ભાર વનસપતી તિહાં લહઈ પાંચ સાતનાં નામ જ
' કહી. જી. (૮) નાલીઅરી ગુણ નિરમલી રે, કદલી કુલા , સહિકાર અતિ સહામણો રે, રાયણ રૂડા રંગે નારંગી કમરખ સહી રે, બીજોરાંની ભેદ્યો, અમૃતફલ અંજીર ઘણું રે, પાનવાડી છઈ હેઠડ્યો.