________________
[ ૨૦૨૩
– જથ્થર મારીભૂત પ્રેત પિશાચ વ્યંતર જલણ જલદર ભય ટળે, રાજરાણી રમા પામે ભક્તિ ભાવે જે મળે; કપતરુથી અધિક દાતા જગત્રાતા જયકરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસરે. (૮) જરા જર્જરી ભૂત યાદવ સૈન્ય રોગ નિવારતા, વઢીયાર દેશે નિત બિરાજે ભવિક જીવને તારતા, એ પ્રભુતણું પદ પવ સેવા રૂપ કહે પ્રભુતા વરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શંખેરે. (૯)
( [ ૫૪ ]
કવિ રાજપાલવિરચિત* શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ચંદ્રાઉલા સ્તવન
શ્રીગુરુભ્યો નમઃ | સરસતિનઈ સમરી કરી રે, લાગું સહિ ગુરુ પાયે, તવન કરું હું હર્ષ ધરી રે, તું દેજે વરદાને; વઢીયાર દેચઈ મંડળે રે, શ્રીસ ખેસર પાસે, ત્રિણિ કાલ પૂજા કરે, પહુચઈ મનની આસે. (૧) પહુચઈમનની આસ તે સ્વામી, નિત નિત પ્રણમુંહું શિર નામી; આવા ગમન કરંતાં વારે, ભવસાયરનઈ પાર ઉતારે,
સંખેસરજીરે (૨) નવ ભવ પહિલા શ્રીપાસના રે, સાંભળતાં સુખ થાયે, અમરભૂત પહિલઈ હવા રે, બીજઈ ગજ ગભીરે;
* શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર આગરાની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યું.