SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ -ev-સ્તોત્રવિ-લોદ – –[ ૨૦૨] બહુ પુન્ય રાશી દેશ કાશી તથ્થ નગરી વાણારશી, અશ્વસેન રાજા રાણુ વામા રૂપે રતિ તનુ સારશી; તસ કુખે સુપન્ન ચાદ સૂચિત સ્વર્ગથી પ્રભુ અવતર્યો, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસર.(૨) ત્રણ લેક તરૂણ મન પ્રદી તરૂણ વય જબ આવીયા, તવ માત તાતે પ્રણય ચાતે ભામિની પરણાવીયા; કમઠ શઠકૃત અગ્નિકુંડે નાગ બળતે ઉધર્યો, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસર (3) પિષ માસે કૃષ્ણ પક્ષે દશમી દિન પ્રભુ જનમીયા, સુર કુંભે સુરપતિ ભક્તિ ભાવે મેરૂ ઇંગે સ્નાપીયા પ્રભાતે પૃથ્વીપતિ પ્રમદે જન્મ મહોત્સવ અતિ કર્યો, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસરે. (૪) પોષ વદી એકાદશી દિન પ્રવ્રજ્યા જિન આદરે, સુર અસુર રાજી ભક્તિ તાજી સેવના ઝાઝી કરે; કાઉસગ્ગ કરતાં દેખી કમઠે કીધ પરિસહ કરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ એસ.(૫) તપ ધ્યાનધારારૂઢ જિનપતિ મેઘધારે નવિ ચળે, તિહાં ચલિત આસન ધરણ આયે કમઠ પરિસહ અટકળ્યો; દેવાધિદેવની કરી સેવા કમઠને કાઢી પરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શંખેરે. (૬) ક્રમે પામી કેવળજ્ઞાનકમળા સંઘ ચઉવિહ સ્થાપીને, પ્રભુ ગયા મેક્ષે સમેતશિખરે માસ અણસણ પાળીને, શિવરમણી રંગે રમે રસિયે ભવિક તસ સેવા કરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શખેસર. (૭)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy