SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] – ચશ્વર મહાતીર્થલખમી મંદિર થાયે અખૂટ, રાય રાણા કેઈન સકે લૂટ; નવનિધ રહે સદા ઘર વાસ, પ્રણમું અણુતેડી આવે સંપદા, જાઈ અલગી સહુ આપદા, નાસૈ રોગ દુષ્ટ ખય ન ખાસ, પ્રણમું વિછડીયાં વાલેસર મળે, દેષી દુસમન પાછા ટળે, લહીઠ વંછિત ભેગ વિલાસ, પ્રણમુંo જરા ઉતારી જાદવ તણી, વાધી પ્રભુની કરતિ ઘણું; હરી પૂર્યો તિહાં સંખ ઉલ્લાસ, પ્રણમું ધરણીધર મેં પદમાવતી, જેહની સેવા કરે સાસ્વતી, દુઃખ ચૂરે પૂરે સહુ આસ, પ્રણમુંo જેહની આદિ કેઈ નવી લહેં, ગીતારથ ગુરુ ઈણપર કોં; . કહે જિનહરખ સદા સુખવાસ, પ્રણમુંo ચૈત્યવંદન [ ૫૩] શ્રી પદ્યવિજયજી શિષ્ય શ્રી રૂપવિજયજી વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન ચૈત્યવંદન સકલ ભવિજન ચમત્કારી ભારી મહિમા જેહને, નિખિલ આતમરમા=રાજિત નામ જપીએ તેને દુષ્ટ કર્માષ્ટક કિન્નરી ભવિક જન મન સુખ કરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ સ્વામી નામ શંખેરે. (૧)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy