________________
8 !
(૧૧)
--જતોત્રાદિ ] – – સે સુસમર વીર, ન લાગે તેમ તીર, જસુ નામે થાયે ધીર, સુભટ કટા; - હિંસે ગજવર ઘાટ, બિરૂદ તે બેલે ભાટ,
સાહિતિ સેવન ઘાટ, કરે તે ઘટા; જેહની પ્રશસ્તિ પાસ, સંપત્તિ સુય ધરિ તાસ, વય સુવાસ વાસ, લક્ષ્મી કરે પૂજે શ્રીનિણંદ પાસ.
(કલશ–છપ્પય) લક્ષમી કરે વિલાસ, આશ સઘલી સંપૂરે, પિમાવૈ પરણિંદ, પાશ સબ સંકટ ચૂરે, કેવલ દંસણું નાણુ, સુખ વલી ચારે અનંતા; સબ લહીયે મન શુદ્ધ, જસુ પય સેવ કરતા, દેવાધિદેવ સ્વામી સકલ, પારસનાથ હિમેં ધરે, કવિ કહે ચઉવિત સંઘને, સુપ્રસન્ન સ્વામી શખેશ્વરે.
(૧૨)
તાત્ર
[ ૫૨ ] શ્રી જિનહર્ષમુનિવિરચિત
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તંત્ર સકલ સુરાસુર સેવે પાય, કરજોડી ઉભા સુરરાય, ગુણ ગાવે ઈન્દ્રાણુ જાસ, પ્રણમું શ્રીશંખેશ્વર પાસ. (૧) જેહને નામે નવનિધિ થાય, પાતિક દુસમન દરે જાય; મહિયલ મોં વાધે જસ વાસ, પ્રણમુંo