SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ [ 8 ]. [ शश्वर महातीर्थ (દાહા ) સતર ભેદ સવિષે કરી, પૂજે સક્તિ ધાર; અંગેાપાંગે ઉપદેશ્યા, નમણુાર્દિક નિરધાર. નવા સુજિણંદ મગ, લુહા આણુિ ચીર અંગ, આંગિ રચા નવરંગ, વિવહુ પરેં; કેસર સુખડે કરી કનક કચેાલી ભરી, હિંચે ભલે। ભાવ ધરી, દાહિણ કરે; અતિ ખાંતે ખપ કરી, વિચિત્ર વિજ્ઞાન વરી, અવિનય દૂર કરી, ભગતિભરે. પૂજો શ્રી જિણુંદ પાસ. (૭) (દાહા ) સાચું એ સેાહામણેા, થંભણપૂર શ્રીપાસ; મૂરતિ રતિ કરી વંદુએ, શ્રી શખેશ્વર પાસ. ($) ( દાહા ) જરાસિંધુ યાદવ પ્રર્તે, જરા જજ્જર કિય જામ; પાસ શંખેશ્વર પ્રગટીયા, પાચપણાણુ તામ. (૮) વંદુ શ્રી વિનય પૂરિ, પ્રભાત ઉગતે સૂર, વાજત પરઢ લેરિ, ઝાર અણુ; ગાએ શ્રી ચતુર નર, અભિનવ સુરતરૂ, પ્રભાવતી રાણીવર, આદર ઘણું; જોડી સુમસ્તકે હાથ, શિવપુર શુદ્ધ સાથ, પ્રણમું અનાથનાથ, ભગતિભરે. પૂજો શ્રી જિણુંદ પાસ. (૯) (૧૦)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy