SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ - Wતોગવિસ્તાદ ]—– – ૧૭] [૫૧ ]* શંખેશ્વર પાર્શ્વનાથને છંદ (દોહા) શ્રાજિન ત્રિભુવન મંડેણે, સ્વામી લીલવિલાસ; જાગે જગ મહિમા નિલે, જો શંખેશ્વર પાસ. (૧) સેવ્ય સુખ સંપત્તિ કરે, પૂ પૂરે આશ; અશ્વસેન કુલ ઉદ્ધરણ, સાધ્યો શિવપુર વાસ. (૨) વાસગ નાગ કુમારને, મિા સંયુક્ત સપ્તફણે ધણિ શિર ધરે, સુર સેવે નિત્ય નિત્ય (૩) સિદ્ધિ વધૂ સંગમ સુજસ, જે કીજે મન આસ; તો પ્રભુ સમરથ સેવીયે, શ્રી શંખેશ્વર પાસ. (૪) | (છંદ ચાલ) સેવ શ્રી જિગુંદપાય, દીઠે દુઃખ દૂર જાય, આણંદ અધિક થાય, સંપત્તિ મિલે, નયણુ નિર્મલ થાય, સેવક વંછિત પાય, અહર્નિશિ ગુણ ગાય, આરતિ દમે; પ્રભુ ગૂઠો દીયે શિવ સિદ્ધિ, માન બહુત યશ રિદ્ધિ સકલ સંગ મિલે, રંગભરે; પૂજે શ્રી નિણંદ પાશ, પૂરે મન કેરી આશ, અગર કપુર વાસ, કુસુમભરે. (૫) * શ્રી નિર્ણયસાગર પ્રેસ, મુબઈથી પ્રગટ થયેલ “શ્રી મણિભદ્રાદિકના દે” પૃ. ૩૩ થી ઉતાર્યો. .
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy