________________
[ ૨૬ ]
– કેશ્વર મદાતીર્થછપન્ન કુલ કેડીશું યાદવ, પૂજે પ્રભુને ઓધવ માધવ; શ્રી સંખેશ્વર સંખપુર થાપી, લેટી દૈત્યને શિક્ષા આપી. (૧૪) ભાવિ જિનેશર પાસજિન વારે, તીર્થ ઘણાં થાપી વિસ્તારે; ઉદ્ધાર એહ ઠામે અધિકેરા, વિક્રમ ભેજકૃત ભલેરા. (૧૫) ઉદયસૂરીશ્વરને અધિકારે, દેવ અધિષ્ઠિત પદ આધારે વંછિત લેવા સુરપતિસૂરા, ભક્તિ કરે નવરસ સનરા. (૧૬) ઈગ્યારસે પંચાવન વર્ષે, દુરિજન સજ્જન સાથે હ; ઝઝુપુર સૂર્યપુર નામી, સજ્જન શેઠ બડે ધનધામી. (૧૭) દેવ વિમાનસ મંદિર કીધે, લક્ષમી તણે બહુ લાહે લીધે; આજ લગે સંખેશ્વર વાસી, ઘણું સુખી સાધુજન ઉપાસી. (૧૮) તું ચિંતામણિ કામકુંભ વારુ, વઢિયાર દેશમાં વસ્ય દિદારુ, કલ્પવૃક્ષ ને કાજ ધેનુ, તુજ સેવથી કાંઈ નહિ એણુ. (૧૯) વાઘાટમાં રક્ષા તારી, નીલવર્ણ આશ પૂરજે હમારી ધરણંદ્ર પદ્ધ જસુ જયકારી, નવનિધિ રિદ્ધિ સદા દગ તારી. (૨૦) ઘર શુદ્ધ પૂજા ચાહિ જે કીજે, મનવંછિત ફલ સહેજ લહજે; “સલેપ્રભુનું નામ પ્રસિધ્ધ, બહુરૂપી શંખેશ્વર કીધે. (૨૧) અહર્નિશ રહેજે હૃદય જ માંહિ, એહિ જ માંગુ અવર ન કાંહિ; અંતર ટાલો તે આવું હજુરે, ભવભવ મલજો એહ પુન્ય પૂરે (૨૨) તપગચ્છનાયક ભાવ ભલેરા, શ્રી દાનરત્નસૂરીશ્વર મેરા, શાંતિ સુધારસ સુજસ ગાજે, વિબુધ હંસરત્ન બિરાજે. (૨૩) શ્રી સંખેશ્વર તુમહિ જ સરણું, કનક સદા મન આનંદકરશું; ત્રિભુવન ત્રાતા તુમથી તરણું, શીધ્ર મહાસિદ્ધિ સદા યકરણું. (૨૪) સંવત શશિનાગ મહિદ્રગ આશા, રવિશુદ્ધ પંચમી પસહમાસા પડી છંદ પૂર્ણ ચૂર્ણ કીધે, સાંભળતા સબ શિવ સુખ લીધે. (૨૫)
, જીસકા લીધે (
* દઉં,