SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ -૫-સ્તોત્રાદ્િસન્યોજ્જ ]. -[ ૨૧ ] (૨) ઋષભાદિથી પહેલી ચાવીસી, દામેાદર જે નવમે જંગીસી; આષાઢ શ્રાવક વંદે ભાવું, દામાદર જિન ભક્તિ ઉપાવૈં. જિન કહુચા પાસ જિનેસર વારે, ગણધર મુક્તિ પયાદિત દ્વારે; ભાવી જિન પાસ મૂરતિ પ્રેમે, નિજધર પૂજે અલંકૃત નેમે. (૩) પહેલે પે ઉપને આષઢ, સુરવર પાર્શ્વ પૂજે જિન દાઢ, શ્રીઋષભ દેવતણા પર પાત્રા, નેમી વિનેમી વિદ્યાધર ગાત્રા. (૪) વૈતાઢય શૈલે પાર્શ્વજી થાખ્યા, પૂજી પ્રભુમીને શિવસુખ વ્યાખ્યા, ઇંદ્રાદિક સુરનર તિહાં પૂજે, ચંદ્રપ્રભુ વારે ઈંદ્ર પ્રયુંજે. ચંદ્ર સૂર્ય તિહાં જિનના મુખથી, પાસજન વારે છુટશે। દુ:ખથી; અજરામર પદ દાયક જાણી, ગુરૂ ભાવના ભાવે મન આણી. (૬) કંચન બલાણે જાઇ ભેટયા, જન્માદિક ત્રિક તુમથી મેટયા; મિ ઘણા ઇંદ્ર એલંગ કરતા, નાગૈદ્રાદિક ભક્તિ ઉદ્ધરતા. (૭) પદ્માવતી વર શાસન રાગી, મુક્તિલીલા લહે લલના લાગી; આગામિક જસ ઉયા સ્વામી, યકુલ વંછના પાહેાતી કામી. (૮) પ્રતિહરી જરાસિંધુ કહાવે, ખાલપણા માટે ખીહાવે; કૃષ્ણ તેમ ને અલભદ્ર ભાઇ, હેમવળું વારાં નિપાઈ. (૯) ઋદ્ધિ સખલ પરિવાર પનેાતા, કંશ વિડારણ પગલાં જોતા; યદુપતિ જરાસંધનું અડિયા, ભરપૂરે પંચાસરે ભિડયા. જરાસંધે તિહાં શસ્ત્ર જ જોડયા, નવ રહે કાઇના રાખ્યા ન આયે; ગડીત ચલીત ભડીત ભડ ભાલી, હરિમલ જિનજી બ્લૂઈ સંભાલી. (૧૧) ધરણેંદ્ર પૂજે પાસ જન ભાવી, નમણુ જલે ક્રિયા જરા ઉઠાવી; અઠમ તપથી આપે પાસ, સુખ સંપત્તિના છે આવાસ. પૂજી પ્રણમીને નમણુ ભણાવી, જયવર શંખ તે શબ્દ સુણાવી; જરા નાઠી જરાસંધ સેના ત્રાઠી, ચક્રધારી હરિમલ ભુજા કાઠી. (૧૩) (૧૦) (૧૨)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy