SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩ ]પાવિત્રાભરણું, ત્રિભુવનસરણું, મુકટાભરણું આચરણું, સુરવર ચિતચરણું, શિવસુખકરણું, દાલિદ્રહરણું, આવરણું; સુખસંપત્તિભરણું, ભવજલતરણું, અઘસંહરણું, ઉદ્ધરણું, ગાઅમૃતઝરણું, જનમનહરણું, વરણાવરણું, આદરણું. આદરણા પાર્લ, ઝાકઝમાલ, નિજ ભૃપાલં, અનુઆä, અષ્ટમી શશિભાલ, દેવદયાલ, ચેતનચાલ સુકમાલ; ત્રિભુવનરખવાલે કાલ હૂકાલં, મહાવિકરાલ ભેટાલં, શૃંગારરસાલ, મહેકે માલ હૃદય વિશાલ, ભૂપાલં ( કલશ) [ રાશ્ર્વર મહાતીર્થં (૪) (૫) અકલ રૂપ અવતાર સાર શિવ સંપત્તિ કારક, રાગ સાગ સંતાપ રિઆ દુઃખદાહગ નિવારક, ચિહું દિસિ આણુ અખંડ ચંદ્ર તપ તેજ દિણુંદહ; અમર અપછર કાડ ગાવે જસ નામે નહિ; મુનિ મેઘરાજ કહે જિનવર જયા શ્રી પાર્શ્વનાથ ત્રિભુવન તિલે. શ્રી સપ્રેશર સુરમણી પાય અધિક મંગલ નીલેા. (૬) [ ૫૦ ]× ૫. હુંસરત્નશિષ્ય કનકરત્નકૃત શ્રી શખેશ્વર પાર્શ્વનાથ છંદ ( પધડી છંદ ) સરસતિ સાર સદા બુધ જાગી, સમરતા દુઃખ દૂરતિ ભાગી; શ્રી સખેશ્વર પાર્શ્વ પ્રતાપી, ધરણીધર જસ મહિમા થાપી. (૧) × શ્રી નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી પ્રગટ થયેલ “ શ્રી મણિભદ્રાદિકાના છઠ્ઠા ” પૃ. ૬૧થી ઉતાર્યાં.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy