SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ -ev-તોરારિ-શોદ – – ૨૩ ] (કવિત) ગુર્જર ધરા પવિત્ર પાસ સંખેસર સહઈ, ધરણ પિમાવઈ દેવી પાસ જફુખ ચરણે સેહઈ પંડિતમાંહી પ્રગટ વિબુધ ઉદયચંદ ભણિજ્જઈ; તસ ચરણાંબુજ ભ્રમર શિષ્ય સુખચંદ કહિજર્જાઇ, એ છંદ બંધ કીધો સરસ સુણઈ તસ મંગલકારા, બુધ રૂદ્ધિચંદ સુપસાય લઈ પ્રભુ સાર કરિ સંખેસરા. (૧૮) [૪૯]+ - મુનિ મેઘરાજ રચિત શ્રી શંખેસર પાર્શ્વનાથજિન છંદ સકલ સાર સુરતરુ જગજાણું, સુસવાસ સકલ પરિમાણું સકલદેવ સિર મુગટ સુચંગ, નમે નમે જિનપતિ મનરંગ. (૧) જે જનમનરંગ અકલભંગ તેજ તુરંગ, નિલંગે સવિ સભા સંગ; હરખતઅંગ, સિસ ભુજંગે ચતુરંગ, બહુ પુન પ્રસંગે નિત ઉછરંગ, નવનવરંગનારંગં કિરત જલગંગ, દેસહુરંગ સુરપતિ શૃંગ સારંગ (૨) સારંગાવકત્રં પૂન્યપવિત્ર, રુચિરચરિત્રે જિવિત્ર, તે જન મિત્ર પંકજપત્ર, નિર્મલનેત્ર, સાવિત્ર, જગજીવન મિત્ર, તસતસત્ર, મિત્રામિત્ર, માવિત્ર, વિશ્વત્રયચિત્ર, ચામર છત્ર શીસધરિત્ર, પાવિત્ર. (૩) + રાધનપુર, તંબેલી શેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતાર્યો.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy