________________
[[ ૨૨ ]—–
–[ રેશ્વર મહાતીર્થનર મુંડ ખંડ કપાલ માલા ધારણ પ્રેતાવલી, બિભત્સરૂપા રૂદ્ર કામા પિંગલા કેશાવલી; ભઈરવ ચંડી કર્ણ મટી ભીષણી બહુ ડાકણ, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણું. (૧) દ્રઢ ક્ષેત્રપાલા ભૂત ચાલા હાથ ડમરૂ ડાકલા, ઝીટીંગ કાલા બહઈ બાલા વદન માંગઈ બાકલા; ઘર કોણ બઈઠા રહ્યા ધુણઈ હોય તે વલી રેવણું, તે સંયેલ સુખકર પાસ નામહં સમરિ સંખેસર ધણી. (૧૩) વા ચોરાસી ખયન ખાસા રેગ સોગા દુદ્ધરા, ઉભૂત ભીષણ સૂલ જલોદર ભારનમ્રા નરવરા; ગંભીર કર્ણક શેફ પીનસ સ્થવસ્થા થઈ ઘણું, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સખેસર ધણી. (૧૪) ખસ પેટપીડા ગુલ્મ ગેલા કહિડિ રોગ દુહંકરા, ગડ ઢપ શુંબડ કોઢ પાડું તાવ સાસ ભગંદર એ સાત ભયની દુષ્ટ પીડા નાર્સિ જાઈ ભવિતણિ, તે સયલ સુખકર પાસ નામઈં સમરિ સંખેસર ધણી. (૧૫) શુભ સ્નાત્ર મહોત્સવ કરઈ શ્રાવક ઘાટ વાજઇ સુંદરા, વર અપછરાના વૃંદ નાચઈ પાઈ બાંધી ઘુંઘરા; શ્રીપાસ નામઈ કામકુંભે મલઈ વારૂ સુરમણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સંખેસર ધણી. (૧૬) નિસ દિવસ સૂતાં જાગતાં પ્રભુ પાસ ચિતમઈ ધ્યાયઈ. પય સેવ કરતાં પાસ નામઈ સિદ્ધ સુંદરિ પાયઈ; કર જોડી સેવક સદા સુખચંદ દિઓ મંગલ ધોરણી, તે સયલ સુખકર પાસ નામઈ સમરિ સખેસર ધણી. (૧૭)