SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) -પ-સ્તોત્રવિ-રોઢ ]– – ૮૭ ] (દુહા) સફલ કીઓ અવતાર મેં, દેખ્યા શ્રી જિનરાજ, દુઃખ દેહગ ધરે ગયા, સીધા વંછિત કાજ. મુરતી મોહન વેલડી, પરતખ નયણે નિહાલ; ખીણુ ખીણ ચિત્તથી ન વિસરે, એ ત્રિભુવન પ્રતિપાલ. (૩૧) ચિરંજીવ જગદિશ તું, આશા પુરણહાર; આસ અય્યારી પુરો, તો ઉતારે ભવપાર. દેલત દાઈ દેખીઓ, શ્રી શંખેશ્વર પાસ; સુખ સભાગ સંપત્તિ ઘણ, આપ લીલ વિલાસ. (૩૩) અરજ અમારી સાંભલો, મનમાં ધરે સનેહ, દરિસણ દીજે ઈણપરે, જેમ મારા મન મેહ. (૩૪) પ્રાર્શ્વનાથ પ્રભુ સમરી, પ્રહ ઉગમતે ભાણ, વામાનંદન પૂજીઈ દિન દિન ચઢતે મંડાણ. (૩૫) પાસ જિણસર ગાવતાં, ઉપજે અતિ આણંદ, ઈત ભીત વ્યાપે નહિં, નિત નિત પરમાણુંદ (૩૨) (૩૮) (કલશ) ઈમ ત્રિજગનાયક મુગતિદાયક પાશ્વસંખેશ્વર ધણું, શશિ જલધિ સંવત વેદ બાણે (૧૭૪૫) ગાયે ભક્તિ ધરી ઘણી, શ્રાવણ વદી તેરસી મનહર દિવસી તવી સાર એ, શ્રી લાવણ્યવિજય ઉવઝાય સેવકનિત્યવિજય જયકાર એ. (૩૭)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy