________________
[ ૮૮ ]
– ચશ્વર મહાતીર્થ
[૪૭]> પંડિત જીવવિજયજી શિષ્ય શ્રી જીવનવિજયજી વિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ સાહેબ શ્રી શંખેશ્વર પાસે, સેવકની સાંભલ અરદાસ, વારૂ ઘો મુઝ વચનવિલાસ, ગુણ ગાઉં તારા અવિનાસ ()
| (છંદ પહુડી ) અવિનાસી આગર સમતાસાગર નાગર નિર્મલ ગંગ, જિનપદ જિહાં કાશી વલી વણારસી સુવિલાસી સદસંગ; અશ્વસેન અગા રાય અસુરંગા પરસંગા ગુણ ગ્યાન, પદમણ પટ્ટરાણુ વામા વાણુ ગુણખાણું ગજમાન. (૨) નંદન જસનામી કુઅર કામી શિવગામી શિરદાર, પ્રભુ પાસ સંખેસર અતિ અલવેસર પરમેસર દાતાર; તું ત્રિભુવન તારક ભવ દુઃખવારક સારક સઘલાં કાજ, ઘર મંગલ માલા ઝાકઝમાલા રંગ રસાલા રાજ. નિલકંત તે નાથે હર્ષિત હાથે સાથે સબલ સખાય, દેરાશર દીપે જગને જીપે છીપઈ નહિ છતિ કાય; પરતખ તું ખાસા દેહ દિલાસા આસા આસીસ, કરજે કિરતાર સાંઝ સવારે સંસારે સુજગીશ. . (૩)
» રાધનપુર, તંબોળી શેરીમાંના શ્રી વિજયવીરસૂરીશ્વરજી - મહારાજના ભંડારની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યો.