________________
-૫-સ્તોત્રાહિ-સોદ ]
ઈમ યુદ્ધ કરતાં ક્રોધ ધરતાં હારે ન કોઇ જીતે નહિં, તવ જરાસંધ ક્રોધવશ હુએ મૂકે જરા અવસર લહીં. જવ જરા ધાર્યા સહુ હાર્યા શ્રીપતિ મન ચિંતા વસી, તવ નિમનાથ જિણંદ ખેલ્યા નારાયણ ચિંતા કિસી; કહે સુણા સ્વામી શીશ નામી સહુને આવી જરા, મિ યુદ્ધ કીજે જય વરીજે કહે। શ્રી નેમીશ્વરા.
-[ 2 ]
(૧૭)
(૧૮)
(૧૯)
તવ કહે યદુપતિ સુણા શ્રીપતિ અષ્ટમતપ તુમે આદરી, ધરણુદ્ર સાધેા મન આરાધા પાર્શ્વપ્રતિમા હિત ધરી; તસ નમણુજલકું સીંચીંતે કરી અવર ચિંતા છે કિસી ?, ધરગુંદ્ર સાધી પાર્શ્વપ્રતિમા તિહાં આણે ઉલ્લુસી. તસ નવણુ નીર સહુ સરીર સુભટ હુઆ સજ્જ એં, જરાસંધ હાર્યા ચક્ર માર્યા શ્રીપતિ સરીયું કજ્જ એં; તિહાં પાસ કેરૂં અતિભલેરૂં ભવન કિધું દ્વીપતું, તિહાં નગર વાચ્યું સંખપુરીસ્સું સુરલેગથી પણ જીપતું. (૨૦) ( છંદ અડીઅલ )
(૨૨)
શ્રી સંખેશ્વરપાસ સાહંકર, થાપી શ્રીપતિ શ્રીગુણુગર; પુહતા દ્વારામતિ વિશ્વેશ્વર, સ`ખપુરી માંહિ સંખેશ્વર. (૨૧) ચાસીં સહસ વરસ ઇણુ ઠામે, શંખેશ્વર શંખેશ્વર ગામે; પરતા પૂરે શિવગતિગામી, એ પ્રભુ મેરે અંતરજામી. સંવત ઇગ્યાર પંચાવન વરખેં, સજ્જન શેઠે તે મનનેં હરખે; નિપાયે પ્રાસાદ દ્વાર, પામ્યા શેઠ તે ભવના પાર. દુર્જનશલ્ય નામે ભૂપાલ, ધર્મવંત ને અતિ સુકુમાલ; કુષ્ટ ટળ્યેા તસ પાસ પસાઈ, વિમાન સમાન પ્રાસાદ નીપાવઇ. (૨૪)
(૨૩)