________________
--તોગવિલોદ 1
-[ ૮૭ ] સજે સુરનારી ભલા સણગાર, ઉપાંગ મૃદંગ કંસાલ અપાર; રીઝાવે રાગ ખેલે નૃત્ય ખાસ,
પ્રગટ (૨૪) જયે જ સહુ કરે જયકાર, નમે સુર કેડી અપછરનાર, ભગતિ તણે બહુ ભાંતિ અભ્યાસ,
પ્રગટ (૨૫) ........નીસંક, થાકા નર તેહિ કાઢણ વત; અગજણ ગજણ કીધ અભ્યાસ,
પ્રગટ૦ (૨૬) ..........નમે નીકલંક, નમે અહિઅંક નીસાવણ સક, નમે ગુણવંત નમે ગુણરાસ,
પ્રગટ૦ (૨૭) ને સુરનાથ નમો શિવ સાથ, ગુણ જણ ગાવે તેરા સાથ; અપાર સંસાર અર્પે અવકાસ,
પ્રગટ૦ (૨૮) મહાનપ શ્રી આરાસણ મલાર, વામદેવી કુખે અવતાર; કલજૂગ કીરત ઉજલ જાસ,
પ્રગટ૦ (૨) અનંતા દુખ સહ્યાં અસમાન, ભમતાં પાયે મેં ભગવાન વસાવ્યે પ્રભુ વિંછીત વાસ,
પ્રગટ૦ (૩૦) નીહાલ નેહ સલુણ નાહ, દયા કરી એલવી જે દુખદાહ, અરજ કરૂં ઘો સિદ્ધિ આવાસ,
પ્રગટ૦ (૩૧) ( કલશ) પાસ આસ પુરણે પાસ નામે સુખ પામે, પાસ વધારણ પ્રેમ પાસ દુ:ખ દેહગ દામે, પાસ છેદે ભવપાસ પાસ પ્રભુતા પદ આપે; પાસ હુંઈ સુપ્રસન્ન સુથિર સેવક કરી થાપે, શ્રી પાસ ચરણ નીત પ્રણમતાં પાતિક નાસે પંડિર, સકલાપ દેવ સખેસરે નમે લેક નવખંડરા. (૩૨)