________________
[ ૮૦ ] –
–[ શ્વર મતી
(છંદ જાતિ) તે પાસ કુમાર જયે પરતખ, વડા નર તુઝ કહે સુરખ; અહનીસી સેવકની પૂરઈ આસ, પ્રગટ પ્રતાપ સંખેસર પાસ. (૯) દી જગમાંહે તુંહી જે દેવ, સુરાસુરનાથ કરે પાય સેવ રંગીલી દેવી ગાવે શ્રીપાસ,
પ્રગટ૦ (૧૦) નવનીધી અપાઈ ત્રુઠે નાથ, અખુટ ન ખુટે હેતાં આથ;
... ... ... ... ... ... ... ... . . . . . . . . .
. સહું દિલકી ઘોતે પ્રભુ સજ, પુર્યો હરિ અંબુજ હર્ષ પ્રકાસ.
પ્રગટ૦ (૧૮) ગુણે ખેસર વા ગામ, નવ પડે તે જાણ્યું નામ, ઉગતે સુરજ જેમ ઉજાસ,
પ્રગટ૦ (૧૯) પુજે નર પ્રેમ ધરી જે પગ, અનીસી જેહ કરે એલગ; ન જાએ તેહ કઈ નીરાસ,
પ્રગટ૦ (૨૦) ....ભલાઈ, લીધાં તે લેક વચે બીરૂદાઈ, વસાવ સાહેબજી નિજ વાસ,
પ્રગટ૦ (૨૧) ...તુંહિજ, બીરૂદાલા બોધતણે ઘો બીજ; નીરાશ્રવ કમે તણે કરી નાસ,
પ્રગટ૦ (૨૨) વડે નર તું જગમાં વરીયામ, કરે નીજ સેવક વંછીત કામ; કરે મન મેલી કરે ઈકલાસ,
પ્રગટ૦ (૨૩) * અગિયારમી કડીને ઉત્તરાર્ધથી તે અઢારમી કડીના પ્રથમ ચરણ સુધીને પાઠ ખંડિત હોવાથી નથી મળ્યો.