________________
-હા-સ્તોત્રહિન્તો –
-[ ૭૪ ] (૪૫ ] શ્રી જિનહર્ષરચિત
શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ છંદ સરસતીમાત સદા સુખદાઈ, કમણ નાર્વે નામે કાંઈ મના વંછીત પૂરે ભાઈ, આપે સુમતિ સેવકને આઈ. (૧) માતા તું જગમોહનગારી, સેને રૂપે તું સણગારી; ભૂષિત અંગવિભૂષણ ભારી, સોભે કાંતિ ઝલમલ સારી. (૨) શારદ ચંદ્રવદન મેહત, મણિધર વેણું મન મેહતે અધર પ્રવાલીદલ આપત, નાક દીવારી ધાર દીપતે. (૩) મેરાહલ જીમ દશન મનહર, સેહે સારંગ લોચન સુંદર, કંચણ કુંભ ઉરેજ સુહાકર, કટિ તટિ ઝીણું જાણે કેહરી. (૪) જંઘા કદલી થંભ કહીજે, ચરણ કનક કછપ ચરચીજે; ગતિ મયગલ મલપતિ ગાઈજે, લઈ માતા ચરણે લાઈજે. (૫)
| (દેહા) લઈ લાઈજે માતમું, સમર્યા આપે સાદ; સેવકને સાનિધ કરે, ટાલે સયલ વિખવાદ. કર જોડી તેમને કહ્યું, આઈ સુણ અરદાસ; સરસ વચન ઘો સારદા, પભણું ગુણ શ્રીપાસ. સકલ દેવ સંખેસ, પરતા પૂરણહાર, બેલું હું બાલકપણે, કિરત પાસ કુમાર.
* રાધનપુર વિજયગછની પેઢીમાંના શ્રી જયવિજયજી મ.ના પુસ્તકસંગ્રહમાંની હસ્તલિખિત પ્રતિ પરથી ઉતાર્યો.