________________
[ ૭૪ ]–
– [ ચશ્વર મટ્ટાણીજગતમાં દેવ જગદીશ તું જાગત, એમ શું આજ જિનરાજ ઉઘે; મોટા દાનેશ્વરી તેહને દાખીયે, દાન દે જેહ જગ કાળ મેંઘે. (૩) ભીડ પડી જાદવા જોર લાગી જરા, તતક્ષણ ત્રીઍ તુજ સંભાર્યો, પ્રગટપાતાલથી પલકમાં તેં પ્રભુ, ભક્ત જન તેહને ભય નિવાર્યો.(૪) આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાળ છે કેણ દૂજે, ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી,પામી ભયભંજને એહ પૂજે.(૫)
[ ૪૪ ] શ્રી ઉદયરત્નવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન છંદ સે પાસ સંખેસરે મન્નશુ, નમે નાથ નિશ્ચ કરી એક બુદ્ધ, દેવી દેવેલાં અન્યને શું નમે છે,અહે ભવ્ય લેકે ભુલાં કાં ભમે છો?(૧) ત્રિલોકના નાથને શું તજે છે, પડયા પાસમાં ભૂતને કાં ભજે છે; સુરધેનુ છડી અજા શું અને છે, મહા પંથ મૂકી કુપથે જ છે. (૨) તજે કણ ચિંતામણિ કાચ માટે, રહે કેણ રાસલને હસ્તિ સાટે સુરદુમ ઉપાડી કુણ આક વાવે, મહામૂઢ તે આકુલા અંત પાવે. (૩) કિહાં કાંકરે ને કિહાં મેગ, કિહાં કેશરી ને કિહાં તે કુરંગ; કિહાં વિશ્વનાથ કિહાં અન્યદેવા, કરે એક ચિત્તે પ્રભુ પાર્શ્વ સેવા. (૪) પૂજે દેવ પ્રભાવતી પ્રાણનાથ, સહૂ જીવને જે કરે છે સનાથ, મહા તત્વ જાણુ સદા જેહ ધ્યાવે, તેનાં દુઃખ દારિદ્ર દ્વરે પલાવે. (૫) પામી માનુનિ વૃથા કાં ગમે છે, કુશીલંકરી દેહને કાં દમ છે, નહિ મુક્તિવાસ વિના વીતરાગ, ભજે ભગવંત તજે દષ્ટિરાગ. (૬) ઉદયરત્ન ભાખેં સદા હેત આણી, દયાભાવ કોને પ્રભુ દાસ જાણી; આજ માહરે મોતીડે મેહવુંઠા,પ્રભુ પાસ સંખેસર આપ તુઠા. (૭)