________________
--તોરારિ-હોદ ]–
– ૭૭ ] ફરી સંગ્રામ રણમાંહે કીધે, ભાગ જરાસંધ ચપટીમાં લીધે ખડગેહાં જીમ ગેડીથી દડિયે,હાર્યો થકે જઈ હારેજ પડિ.(૪૦) છ રણ જાદવને સાથ, વાર દેખાડ્યા છે વૈરીને હો; ધરતિને આભે પૂગે જીમ સાદ, કાને કીધતિહાં શંખને નાદ. (૪૧) મહેટાનું જુઝ મહેટાનાં નામ, રાખવા માટે ખેસર ગામ; નવું વસાવી બેસાડ્યા પાશ, હજી તે પૂરે સહુકેની આશ. (૨) પૂર્યું છે સખ જીત્યાનું જેહ, નામે તો ગામ શંખેસર એહ; સહુ કે વખાણે તીરથ સાર, વરતાણી શાંતિ હુઆ જયકાર(૪૩) પ્રગટ પરમેસર શખેસર પૂજે, એહ જગમાંહિ દેવ ન દૂજે, જૂની ધરતી છે કિરતી અપાર, હું તે ન જાણું શાસ્ત્ર લગાર. (૪) પૂછી પંડિતને કરજે નિરધાર, સાંભળતાં ભણતાં તરશે સંસાર; સંવત સત્તર ચોરાસી વરખે, મહા સુદ પાંચમ શુકરવારે. (૪૫) દીપવિજય ગુરૂ ચરણ પસાયે, કીધે શકે મન ઉમાયે; ભગવંતના જે ગુણ ગાય, દીપવિજય કહે મંગલ થાય. (૪૬)
છ દા
[ ૪૩ ]. શ્રી ઉદયરત્નવિરચિત / શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ પાસ સંખેશ્વરા સાર કર સેવકાં, દેવકાં એવડી વાર લાગે; કેડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. (૧) પ્રગટ થા પાસજી મેલી પડદે પરે, મોડ અસુરાણુને આપે છેડે મુજ મહિરાણ મંજુષમાં પેસીને, ખલકના નાથજી બંધ ખેલે.(૨)
એશ્વર સારો ખડા, કાકરાણી આછી વ)