________________
-પ-સ્તોત્રાત્રિો ]–
– ૭૪ ] ક્ષત્રીકુલ રૂડું જાદવની સાખ, ગજ સજજ કીધા બેતાલીસ લાખ; ઘેડા અઈરકી તરકીને કચ્છી, કહેડા કબજા હંસલા લચ્છી. (૧૬) પાણી પંથા ને ઘાટે સુરંગા, લાખ પંચોતેર મેલ્યા પચરંગા; ગણ્યા ન જાય સુભટ પાલા, શૂરા રણમાં બંદુક કડીવાલા. (૧૭) ભરિયા હથિયારે રથ ઘણા દીસે, વાસુદેવના લાખ હજાર વીસે ગદા પદ્ધ ને ચક્ર ને શખ, છત્રીસ આયુધ નામે છેસંખ્ય. (૧૮) ધનુષ હાથમાં તેહને ઢાલ, તીર તરકશિ ને બરછી કરવાલ; ગુરજ ગેડિઓ ને ગોફણ ફરશી, કરહા દુકાહા કટારી સરસી. ૧૯) કબાણ મૂશલ કેકબાણ ભલકા, હાથીની ચૂંઢે સાંકના ખલકા; વજ તિશૂલ ને તીર તિખાલા, ગલા બંદુકે તોપ નાલીવાલા. (૨૦) બરછી ગુપ્તિ કહિને હથિઆર, જીવ ન રાખે એમ છત્રીશે સાર; ત્રિકમ તતક્ષણ કીધા તૈયાર, થયા રથ ઉપર પતે અસવાર. (૨૧) હલ ચલ હુઆ દશે દસાર, છપન કુલ કેડી જાદવ નુંઝાર; અવર વ્યાપારી પાર ન જાણુ, એણું કેઈ લખે લશકર મંડાણ. (૨૨) ચડતી નિશાને નાબત વાજી, શૂરા રણજણીયા હણહણીયા ગાજી; હાથી રથ ઘોડા પાલા સાર, પહલે પણ ચાલે જન ચાર. (૨૩) ઓલંગી ધરતી નદી ને નાલાં, જેવાં દિશે દલ વાદલાં કાલા; આગલેં બગતરિયા હાલકલોલા,ચાલે ઘરહટશું લોહના ગોલા. (૨૪) ગડયા અગજા ભૂપ હઠાવ્યા, દડવડ દેશ વઢિયારે આવ્યા; ઉડું પંચાસર જિજપરનું હિયે, ધામા મેમાણું લેલાણું લહિયે. (૨૫) આવરિયાણે જાડિયાણા ઠામે, લશ્કર મુક્યાં મહુઆ રાણી ઠામે, મેટેર પણ જરાસંધ ચડિયો, આવી ટુકડે વાઘેલું પડિઓ. (૨૬) હવે જરાસંધ જૂજ્યા અબૂઝ, મેટા સંઘાતે માંડે છે જૂઝ; મુંજપર સમને લુંટાને ઠામ, મલિયાં દલ બિંદુ માંડ્યો સંગ્રામ.(૨૭)